2249 સરકારી નોકરી,જાણો શુ છે પ્રોસેસ ફોર્મ ભરવાની? ગુજરાતમાં જ મળશે જોબ તમને

0

હાલ ગુજરાતમાં જાણે સરકારી નોકરીની ભરતી સિઝન ચાલી રહી છે તેમ વાતાવરણ છે હાલ ગુજરાત સરકારની તરફથી સરકારી નોકરીઓ એક ઉપર એક બહાર પડી રહી છે.

ત્યારે આજે આવી જ એક સરકારી નોકરી વિશે જાણીશું જે તમે યુવા હશો તો ખુબજ ઉપયોગી થાય છે

GSRTC માં આવી છે 2249 ડ્રાઈવરોની ભરતી, આ રીતે કરી શકો છો ઓનલાઈન અપ્લાયભરતી મુજબ આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ રવિવાર છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં 2249 ડ્રાયવરોની ભરતી બહાર પડી છે. GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ રવિવાર છે.

સરકારી ભરતીઓની વેબસાઇટ ઓજસ પરથી ઓનલાઇન એપ્લીકેશન કરી અને ઉમેદવારો આ નોકરી માટે આવેદન કરી શકશે. ધોરણ 10 પાસ કરેલા કોઈ પણ વ્યક્તિ આ ભરતીમાં ભાગ લઈ શકશે.

પરંતુ તેમાં હેવી વાહન ચલાવવાનું લાયસન્સ અને ચાર વર્ષનો અુનભવ જરૂરી છે.

અરજી કરવા માટે શું કરશો? GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે ધોરણ 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આવેદન કરી શકશે. આવેદન કરવા માટે https://ojas.gujarat.gov.in પરથી એપ્લાય કરી શકાશે.

ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 12 જુલાઈ 2019થી 11 ઓગસ્ટ 2019 સુધી રાખવામાં આવ્યો છે.

GSRTC દ્વારા કુલ 2249 ડ્રાયવરોની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાતમાં ખુશાલી : 2019 માં 35 હજાર સરકારી નોકરીની જગ્યા ભરાશે.

લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકાર મોટી ભરતી આગામી દિવસોમાં કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર વર્ષ 2019-20માં 35 હજાર પદોને ભરવા માટે નોટિફિકેશન બહાર પાડશે. આ 35 હજાર સરકારી નોકરીઓમાં મોટાભાગની જગ્યાઓ શિક્ષકો અને…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here