7 વર્ષની બાળકીને મોબાઈલ આપવો પડ્યો ભારે, કર્યું એવું કામ કે જાણી ને તમે પણ ચોંકી જશો..

0

વિશ્વમાં દરરોજ આશરે 20 લાખ સ્માર્ટફોન વેચવામાં આવે છે કારણ કે મોબાઇલ ફોન આજના સમયમાં એક સર્વસ્વીકાર્ય સાધન બની ગયું છે. કારણ કે મોબાઈલ દરેક વ્યક્તિની જીવન જરૂરિયાત ની વાસ્તુ બની ગઈ છે.જો કોઈની જોડે પત્ની નહિ હશે ને તો ચાલશે પરતું મોબાઈલ તો હોવોજ જોઈએ,માત્ર વય ઉંમર વાળા જ નથી પણ બાળકોને પણ આ આધુનિક સાધન નું વ્યસન જોવા મળે છે.

સંશોધકો દ્વારા વારંવાર આ દિશામાં વિવિધ સંશોધનો  હાથ ધરવામાં આવે છે અને તે બતાવે છે કે સ્માર્ટફોન વ્યસન એ એક વાસ્તવિકતા  જે તમારા માનસિક આરોગ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. બાળકો પર સેલ ફોન્સની અન્ય જોખમી અસરોની ચર્ચા કરવી એ હવે ખુબ જ જરૂરી બની ગયું છે. દરેક વ્યક્તિ પોતાનું બાળક રડે નહિ એટલા માટે ફોન રમવા માટે આપતા હોય છે. અમદાવાદનાં એક માતા પિતાને 7 વર્ષની દીકરીને મોબાઈલ આપવો ભારે પડ્યો.

અને તેનું પરિણામ ગંભીર ભોગવવું પડ્યું હતું અને આ 7 વર્ષની દીકરી અત્યારના ના સમય માં ખૂબજ પીડિત થઈ રહી છે અને છેલ્લે 181 હેલ્પલાઈનનો સંપર્ક કરવો હત્યો અને હવે જાણો કે પૂરો કિસ્સો. 7 વર્ષની આ છોકરી 1 વર્ષથી પછી પરિવર્તન જોવા .અડ્યું હતું.અમદાવાદનાં નવરંગપુરામાં આ પરિવાર રહેતો આ પરિવારમાં એક સાત વર્ષની છોકરી જેનું નામ છે ક્રિના,4 મહિનાનો છોકરો,માતા પિતા અને દાદા – દાદી એમ 6 વ્યક્તિનો પરિવાર હતો.

 

પરતું ક્રિનાનું વર્તન છેલ્લાં 1 વર્ષથી એવું થઈ ગયું હતું દરેક વ્યક્તિને તેની હરકતોથી પરેશાન થતાં હતા. એટલા માટે છેલ્લે તેણે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી અને દે દરમિયાન કાઉન્સેલિંગમાં કંઈક એવું સામે આવ્યું કે માતા પિતાને પોતાની પણ પોતાની ભૂલ સમજાવી ગઈ હતી બિનલબેન જ્યારે ક્રિનાની મદદે ગયા અને તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તેમને ખબર પડી કે ધો-2માં અભ્યાસ કરતી ક્રિના મોબાઈલ એડિક્ટેડ છે.

181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલ બિનલબેન જ્યારે ક્રિનાની મદદ કરવા માટે ગયા હતા.ત્યારે તેમણે ખબર પડી હતી કે ક્રિના છેલ્લા 5 વર્ષની હતી ત્યારથી મોબાઈલ ની લત લાગી હતી.અને છેલ્લા કેટલાક સમય થી તે ટિક ટોક મા પોતાના વિડિયો બનાવતી હતી.અને ખૂબજ ગેમ્સ રમતી હતું .સ્કૂલમાં ટીચર ફરિયાદ કરી હતી કે અન્ય વિદ્યાર્થી સાથે પણ માર જુડ કરે છે.અને સ્કૂલમાં વિદ્યાર્થી ઓ બતાવ્યું હતું કે તે ટિક ટોક અને ગેમ્સ ખૂબજ રમતી હતી.

અને આ બધી પ્રવુતિ રિયલ લાઈફમાં કરતી હતી.અને એના માટે તેના પાત પિતા ની ભૂલ છે કે તે ક્રિનાં ને મોબાઈલ આપતા હતા.પરંતુ ક્રિના ને મોબાઈલ ની ખૂબજ લત લાગી હતી જો ક્રિના ને મોબાઈલ ન આપવામાં આવે તો તો તે રડતી હતી.અને તે હંમેશા મોબાઈલની માગ પોતાના દાદા પાસે કરતી હતી.

અને બીજી પણ વાત સામે આવી હતી કે જ્યારે ક્રિના નાની હતી ત્યારે તેની માતા પોતાના કામ કરવા માટે પોતાનો ફોન ક્રના ને આપીને જતા હતા કે ક્રિના રડે નહિ ત્યારની આ લત ક્રિના ને લાગી હતી.ક્રિના ના પિતાના ને પણ ફોન ની લત વધાર હતી એટલા તે ક્રિના ને પણ કઈ કહેતા ન હતા.

ક્રિનાની આદત માટે માતા પિતા જવાબદાર હોવાનું આવ્યું સામે,ક્રિનાને એવુ લાગવા લાગ્યું હતું કે માતા પિતા તેને પ્રેમ નથી કરતાં,પરંતુ વાત એવી હતી કે તે સમય દરમિયાન ક્રિના ની માતા ગર્ભવતી હતી.એટલા માટે તે ક્રીનાં બહાર ફરવા માટે ન લઈ જતા હતા.અને દાદા દાદી ક્રિના બહાર લઈ જાય તેમ ન હતું.ક્રનાને ડ્રોવિંગ શોખ હોવા છતાં તે ડ્રોવિંગ ન કરતી હતી,ક્રિના હોમ વર્ક નથી કરતી,અને આ સમય દરમિયાન કઈક ને કઈ વસ્તુ ખાઈને લેટી હતી.

181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલ બાદ,ક માતા પિતાએ દીકરી પર ધ્યાન આપવાની બાંહેધરી આપી. ક્રિનાને બિનલબહેને કહ્યું કે તને અઠવાડિયામાં 5 દિવસ અડધો કલાક ટીવી જોવા દેવામાં આવશે.1:30 સુધી.ફોન આપો,ત્યાર પછી તેની માતા તેની સાથે થોડોક સમય પસાર કરશે. ત્યારે ક્રિનાએ તમામ શર્તો માની કહ્યું હતું કે મને બીજી એક્ટિવિટી કરાવવી પડશે. જેથી તેનાં માતા પિતાએ તેને ડાન્સ પસંદ હોઈ ડાન્સ ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું હતું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here