Loading...

આ છે ભારતની સૌથી હોટ મહિલાઓ, જુઓ તશવીર ફક્ત એકજ ક્લિક માં

0

આપણે ઘણી બધી મૉડલો જોઈ હશે, પરંતુ તમે નહીં જનતા હોવ કે ભારતની સૌથી હોટ મહિલા મૉડલ કોણ છે. તો આજે અમે આ આર્ટિકલ દ્વારા ભારતની સૌથી હોટ મહિલા મૉડલ વિશે બતાવીશું તો જાણો કોણ છે સૌથી હોટ મહિલા મૉડલ.

ભારતીય પુરૂષોનો તો સમગ્ર દુનિયામાં ડંકો વાગે છે.તે દુનિયાના અનેક દેશોની મોટી-મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવે છે. ભારતીય પુરૂષોની એક ખાસિયત જે તમામ યુવતીઓને ખૂબ જ પસંદ પડે છે અને તે છે તેમની વફાદારી. ભારત તો સુંદરતાની ભૂમિ હોવાથી સુંદરતા મામલે ભારતીય મહિલોએ કેમ પાછળ રહે.

ભારતીય યુવતીઓની ખૂબસુરતી પણ ખુબ જ વખણાય છે. તો ચાલો આજે અમે તમને એવી કેટલીક ખુબસુરત અને હોટ ભારતીય મોડલોના દર્શન કરાવીએ. તો અમે વાત કરીશું સોનમ બાજવા ની, જે સૌથી હોટ મહિલા મૉડલ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડના એક નાના શહેરમાં જન્મેલી સોનમ બાજવા 2012 માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવાના કારણે ચર્ચામાં આવી હતી.

મૉડલિંગ ઉપરાંત, સોનમ પંજાબી અને તમિલ ફિલ્મોમાં હૉટ બ્યૂટિ તરીકે પણ ઓળખાય છે. આ સાથે જ સોનમો બ્લોક બસ્ટર ફિલ્મ “પંજાબ 1984” માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી પણ તેની બોલ્ટ તસવીરો શેર કરતી જોવા મળે છે. અને આ હોટ બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

ઉર્વશી રૌતેલા જે હોટ બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે.ઉર્વશી રૌતેલા એ ઘણી બધી ફિલો કરી ચુકી છે. ઉર્વશી રૌતેલા અત્યાર સુધીની સૌથી વધુ બ્યૂટી કોન્ટેસ્ટ જીતનારી સૌથી ઓછી ઉંમરની હૉટ મૉડલ છે. ઉર્વશીને યુવા અને સેક્સી મોડેલના રૂપમાં દુનિયામાં સૌથી સફળ મૉડલ તરીકે માનવામાં આવે છે.

ઉર્વશી રૌતેલા ઘણી બધી ફિલ્મો માં કામ કરી ચુકી છે. અને તેને ભારત ની સૌથી હોટ મહિલા મૉડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂનમ પાંડે એક ખુબજ હોટ મૉડલ તરીકે ઓળખવામાં આવે છે. અને પૂનમ પાંડે ને ભારત ની સૌથી હોટ મૉડલ પણ કહેવામાં આવે છે.

પૂનમ પાંડેએ મૉડલિંગમાં પોતાની કેરિયરની શરૂઆત કરી. આ સાથે જ તેણે બોલીવુડ અને ટોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું. તે “ગ્લેડરૈગ્સ 2010” ની ટોપ 9 સ્પર્ધકોમાંથી એક હતી. આ ઉપરાંત તેને ઘણી ફિલ્મો પણ કરી છે. શર્લિન ચોપરા જે આજે એક નવી હોટ મૉડલ તરીકે સામે આવી છે.

જેને આજે હોટ બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. શર્લિન ચોપરા અનેક બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તે અમેરિકી પુરૂષોના મેગેઝીન “પ્લેબૉય” માટે ન્યૂડ પોઝ આપનારી પ્રથમ ભારતીય મોડલ બની હતી. મોડલ શર્લિન ચોપરા પોતાની બોલ્ડનેસના કારણે વિવાદોમાં રહે છે.

આ સાથે તેને અત્યાર સુધીની સૌથી હોટ મોડલ માનવામાં આવે છે. તે પોતાની હોટ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી શેર કરે છે. જે ને હોટ બ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એક યુવા મોડલ અદિતી આર્યને પણ લીડિંગ ભારતીય મોડલ ગણવામાં આવે છે. તેણે ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2015 નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

સુપ્રિયા આઈમન એ બિહારમાં જન્મ થયો હતો. અને તે બિહારમાં જ અભ્યાસ કર્યો હતો. પરંતુ તે આજે ભારત ની સૌથી હોટ મૉડલ તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રિયા આઈમનને 2012 માં બિહારની રાજકુમારીના રૂપે તાજ પહેરાવવામાં આવ્યો હતો. સુપ્રીયા જાપાનના ટોકિયોમાં આયોજીત મિસ ઈન્ટરનેશનલ 2015 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

હોટ સુંદરી સુપ્રિયા અનેક મોટા બ્રાન્ડ્સ જેમ કે સનસિલ્ક, બિબા એપરલ્સ, પેન્ટાલૂન્સ ફેશન અને રીટેઈલનું સમર્થન પણ કર્યું છે. નિકોલ ફારીયા હોટ મૉડલ તરીકે સામે આવી છે.તેને હોટ બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પોતાની બોલ્ટ તસવીરો શેર કરીને ફેન્સ નું દિલ જીતી લે છે. નિકોલ ફારિયા મિસ અર્થ 2010 નો ખિતાબ જીતી ચૂકી છે.

મિસ અર્થનો ખિતાબ જીતનારી નિકોલ પ્રથમ ભારતીય મહિલા બની, બેંગ્લોરની સુંદરી અનેક ફેશન પત્રિકાઓ જેમ કે એલે, વૉગ, કોસ્મોપોલિટનમાં પણ કામ કરી ચૂકી છે. એન્જેલા જોનસને એ સૌથી હોટ મૉડલ તરીકે ઓળખવામાં આવે છે. અને તે હોટ બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મોડેલ-એક્ટ્રેસ એન્જેલા જોનસને (Angela Johnson) 2011 માં કિંગ ફિશર કેલેન્ડરમાં મોડલ હંન્ટનો   ખિતાબ પોતાના નામે કર્યો હતો. 20 ફેબ્રુઆરી 1990માં ચેન્નઈમાં જન્મેલી એન્જેલાએ કેટલીક બોલીવુડ ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તે વર્ષે 2011 માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સર્વેમાં TOP-50 માં મોસ્ટ ડિજાયરેબલ વુમેન્સની યાદીમાં પણ સામેલ થઈ ચૂકી છે.

આમ તેને દુનિયાની હોટ મૉડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને બૉલીવુડ કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here