Loading...

કામસૂત્રના ગ્રંથ મુજબ આવા લક્ષણ વાળા પુરુષો ને પસંદ કરે છે સ્ત્રીઓ – જાણો વિગતે

0

આજ ના જમાના માં હવે લોકો સેક્સ ને લઈને ખુબજ ઉત્સાહ માં જોવા મળે છે. તેવામાં તમારે કામસૂત્ર ના ગ્રંથ મુજબ એવી માહિતી મળે છે કે છોકરીઓને અમુક ખાશ લક્ષણ વાળા છોકરાજ ગમે છે. તો આવો જાણીયે કાયા છે.

આ લક્ષણ આજકાલ ની સ્ત્રીઓ ખુબજ અલગ પ્રકાર ની હોય છે, તેમને કેવા પુરુષો વધારે પસંદ હોય છે તે જાણો, કામસૂત્રના ગ્રંથમાં કામની કળાઓ વિશે જણાવવામાં આવ્યું છે. કામસૂત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે. તો આવો જણાવીએ કે સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે, કામસૂત્રનું વિસ્તૃત જ્ઞાન કામસૂત્ર અનુસાર સ્ત્રીઓને કેવા પુરુષો વધારે પસંદ હોય છે.

તે જાણો, કામસૂત્ર મુજબ સ્ત્રીઓને એવા પુરુષો વધુ પસંદ હોય છે જેમને કામસૂત્ર અંગે વિસ્તૃત માહિતી હોય. અને તે કામસૂત્રને વધુ સારી રીતે સમજી શકતા હોય તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. શાયરીવાળો અંદાજ અમુક પ્રકાર ની સ્ત્રીઓને શાયરી વાળા પુરુષો વધુ પસંદ હોય છે, એવા પુરુષો જેમને પોતાના વાતો સારી રીતે રજૂ કરતા આવડતી હોય અને શાયરી કરી લેતા હોય તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.

અને તેવા પુરુષોને એ ખુબજ પસંદ કરે છે. શારીરિક રીતે સક્ષમ સ્ત્રીઓને શારીરિક રીતે સક્ષમ હોય તેવા પુરુષો વધારે પસંદ આવે છે. એવા પુરુષો જે શારીરિક રીતે સક્ષમ હોય અને યુવાન હોય. તે પુરુષો સ્ત્રીઓને પસંદ હોય છે.

એવા પુરુષો પ્રત્યે સ્ત્રીઓનું આકર્ષણ વધુ હોય છે. અને આવા પ્રકારના પુરુષો ને સ્ત્રીઓ વધુ પસંદ કરે છે. વિશ્વાસપાત્ર આજની સ્ત્રીઓને વિશ્વાસપાત્ર પુરુષો ખુબજ પસંદ હોય છે. અને એવા પુરુષો જે વિશ્વાસ કરવા લાયક હોય તેઓ પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.

સ્પોર્ટ્સ અને કળામાં કુશળ પુરુષો પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. સૌભાગ્યશાળી આજના યુગની સ્ત્રીઓને સુભાગ્યશાળી પુરુષો ખુબજ પસંદ આવે છે. જે પુરુષોની પ્રસિદ્ધિ સૌભાગ્યશાળી હોય તે પુરુષો પણ સ્ત્રીઓને પસંદ હોય છે.

અને આ પ્રકારના પુરુષો ને સ્ત્રીઓ વધુ આકર્ષણ આપે છે. સાહસી અને શૂરવીર આજની સ્ત્રીઓને સાહસી પુરુષો ખુબજ પસંદ હોય છે. અને એવા પુરુષો જે સાહસી અને શૂરવીર હોય તે સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરે છે. અને આવા પ્રકારના પુરુષો ખુબજ આકર્ષિત હોય છે શ્રેષ્ઠ પુરુષ.

એવા પુરુષો જે વિદ્યા, જ્ઞાન, ગુણમાં નિપુર્ણ હોય તેવા પુરુષો અને શ્રેષ્ઠ પુરુષો સ્ત્રીઓને પહેલી પસંદ હોય છે. વિવિધ બાબાતોનું જ્ઞાન એવા પુરુષો જેમનામાં વિવિધ બાબતોનું જ્ઞાન હોય તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.

પોતાના કામ સિવાય અન્ય બાબતોમાં પણ જેનું મગજ દોડતું હોય તેવા એટલે કે મલ્ટી-ટેલેન્ટેડ પુરુષો સ્ત્રીની પસંદમાં કેન્દ્ર સ્થાને રહે છે. મહત્વકાંક્ષી અને ઉત્સાહી.કામસૂત્ર અનુસાર પુરુષોએ મહત્વકાંક્ષી અને ઉત્સાહી હોવું જોઈએ.

નિરોગી પુરુષ સ્વાભાવિક રીતે જ સ્ત્રીને પસંદ પડે છે. સાથ ન છોડનારા એવા પુરુષો કે જે સ્ત્રીઓ નો સાથ ના છોડનારા હોય તે સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. કામસૂત્રને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ રહેલી હોય છે.

લોકોની એવી ખોટી માન્યતા પણ છે કે કામસૂત્રમાં માત્ર સેક્સ પોઝિશન અંગે જણાવવામાં આવ્યું છે. પરંતુ આ હકીકત નથી. કામસૂત્ર 7 ભાગોમાં વહેંચાયેલું છે. જેમાં શારીરિક સંબંધ વિશેની માહિતી ‘સંપ્રયોગિકમ’ ભાગમાં આપવામાં આવી છે. આ તમામ લક્ષણ વાળા છોકરાઓ છોકરીઓ ને વધારે ગમે છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here