ઘણા સમય બાદ બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે શેર કરી પોતાની બોલ્ડ તસવીરો થઇ ખુબજ વાયરલ

0

બોલિવૂડ અને સિનેમા ઘર હંમેશા તેમના ફેમશ અને બોલ્ડ અક્ટરેશ ને લઈને ખુબજ ચર્ચા માં રહેતું હોઈ છે.ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની હોટ એક્ટ્રેસ કરિશ્મા શર્મા પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

હાલમાં જ કરિશ્માએ પોતાના ઈન્સ્ટગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તે ખુબ એક્ટિવ રહે છે અને ત્યાં તે પોતાની તસ્વીરોની સાથે સાથે વીડિયો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

Cute is the new sexyyy 🐒💖

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની હોટ એક્ટ્રેસ કરિશ્મા શર્મા પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે કરિશ્મા શર્માએ તેના કરિયરની શરૂઆત નાના પરદા પરથી કરી હતી.

યે હૈ મોહબ્બતે’માં તેણે રૈનાની ભૂમિકાનો રોલ નિભાવ્યો હતો. આ શો તો હજુ પણ ચાલી રહ્યો છે. પરંતુ હવે એને આ સો ને પાછળ મૂકી ને તે હવે ધીરે ધીરે બૉલીવુડ તરફ જઈ રહી છે.

હાલમાં જ કરિશ્માએ પોતાના ઈન્સ્ટગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

It’s not about your reflection, it’s what you see beyond it. Shot by @amitkhannaphotography

A post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on

સોશિયલ મીડિયા પર તેનો દિલકસ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવે છે. માટે તે સોશિયલ મીડિયામાં ખુબ પોપ્યુલર રહે છે.

ફિલ્મ ‘રાગિની MMS રિટર્ન્સ’માં લવ મેકિંગ સીન આપીને ચર્ચામા આવેલી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

કરિશ્માના ફેન્સ પણ આ તસવીરો પસંદ કરી રહ્યા છે.ઈન્સ્ટાગ્રામ પર કરિશ્માના ફોલોઅર્સની સંખ્યા 17 લાખથી વધુ છે. ફેન્સ પણ કરિશ્માની તસવીરોને ખૂબ પસંદ કરે છે.

એકતા કપૂરની જાણીતી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’માંથી કરિશ્મા શર્મા જાણીતી થઈ છે.દિલ્હી માં જન્મેલી કરિશ્મા આ પહેલા ફિલ્મ ‘પ્યાર કા પંચનામા 2’ અને હોટેલ મિલન માં પણ જોવા મળી ચૂકી છે.

અને હાલ માં જ આવેલી ઋત્વિક રોશન ની “સુપર 30” માં પણ જોવા મળી હતી.પોતાની બોલ્ડનેસ માટે જાણીતી કરિશ્મા હંમેશા બોલ્ડ પિક્ચર્સ માટે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં રહે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here