બિગબોશ 13 ની આ કન્ટેસ્ટન્ટ દેખાય છે કેટરીનાની કોપી તસવીરો જોઈને વિશ્વાસ નહીં કરી શકો…

0

ભારતીય ટેલિવિઝન જગત નો સૌથી પ્રખ્યાત શો ને આજે કોન નથી જાણતું સલમાનખાન નો સૌથી ચર્ચિત ટીવી શો એટલે કે બિગ બોસ વર્ષો થી ચાલી આવતાં અને ખુબજ ચર્ચામાં રહેલ સૌથી પ્રખ્યાત સો એટલેજ બિગ બોસ હવે બિગ બોસ 13 આવી રહ્યોં છે.કલર્સ ટીવી પર વિવાદિત શૉ બિગ બૉસ 13ની શરૂઆત થઈ ગઈ છે. આ શૉમાં આ વર્ષે ફક્ત સેલેબ્સની એન્ટ્રી થઈ છે.આ વર્ષે પંજાબી મૉડલ અને સિંગરે પણ ઘરમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે.

આ સીઝનની કન્ટેસ્ટન્ટ પંજાબની સિંગર અને મૉડલ શેહનાઝ કૌર ગિલ ઘરમાં પોતાનો જાદૂ વિખેરી રહી છે.તો જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક.જેમાં તે ખુબજ હોટ અવતાર માં દેખાઈ રહી છે.જવાને જોવા ફેન્સ પદ પડી કરી રહ્યાં છે. વાત કરીએ શહેનાંઝ ની તો તેનો જન્મ 27 જાન્યુઆરી 1993.ચંદીગઢમાં થયો હતો.

પેહલાથી જ તેના સપના ખુબજ ઊંચા હતા માટે જ તે હંમેશા અભિનેત્રી બનવા માગતી હતી અને નાની ઉંમરમાં તેણે પંજાબી મ્યૂઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી લીધું હતું.શેહનાઝ કૌર ગિલે પંજાબની લોકપ્રિય યુનિવર્સિટીઝમાંની એક લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.અને સારા ઈવા નંબર થઈ તે બહાર આવી હતી.

નાના પણથી અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવતી શહેરનાં 20 વર્ષની ઉંમરેજ એક મોડેલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને વિવિધ મોડેલિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા.તેણે કેટલીક મોડેલિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.શેહનાઝ કૌર ગિલ 20150માં સંગીત કલાકાર ગુરવિન્દર બ્રાર સાથે મ્યુઝિક વીડિયો ‘શિવ દી કિતાબ’ માં જોવા મળી હતી.શેહનાઝ કૌર ગિલ વિવિધ પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.અને પોતાની સારીએવી પોતાની કારકિર્દી નિભાવે છે.

આટલું જ નહીં તે સારી એવી સિંગર પણ છે માટે શેહનાઝ કૌર ગિલ સારા ઈવા ગીત પણ ગાય છે.તેણે લોકપ્રિય પંજાબી ગીતો માટે અવાજ આપ્યો છે અને મીઠા અવાજથી લોકોના દિલ જીતી લે છે.શેહનાઝ કૌર ગિલે આ વર્ષે પંજાબી ફિલ્મ ‘Kala Shah Kala’થી અભિનયની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં સરગુન મહેતા,જોર્ડન સાંધુ અને બિન્નુ ધિલ્લોન પણ હતા.

શેહનાઝે જણાવ્યું હતું કે તેને પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે.તમને જણાવી દઈએ કે બિગ બૉસના ગ્રાન્ડ પ્રીમિયરમાં શેહનાઝે સલમાન ખાન માટે એમની જ ફિલ્મનું ગીત ‘Dil Diya Gallan’ ગાયું હતુ અને સલમાન સાથે રોમાન્ટિક ડાન્સ પણ કર્યો હતો. સાથે જ તેને બીગબોસ 13 માટે સારી એવી તૈયારી પણ દર્શાવી હતી.

ખુબજ સ્ફૂર્તિ સાથે બીગબોસ માં કદમ રાખનાર આ પંજાબી સેરની શહેનાઝે શૉમાં હિમ્મતથી પહેલો ટાસ્ક પણ સુંદર રીતે પૂરો કર્યો છે અને સાથે ચર્ચા વિષયનો પણ બની ગઈ છે. હાલ શૉમાં પારસ છાબરા સાથે શેહનાઝ ગિલનું નામ જોડાઈ રહ્યું અને બન્ને વચ્ચે કઈ રિલેશન છે એવું પણ દેખાઈ રહ્યું છે.જુઓ શેહનાઝના ચાહકોની ભીડ સેલ્ફી લેવા માટે ઉમટી પડી છે. લાખો દિવાના છે આ પંજાબી કૂડીના જુઓ એની તસવીરમાં એક ઝલક માં જે તમને પણ દીવાના કરી દેશે તેનો અંદાજ ખુબજ રોમેન્ટિક લાગી રહ્યો છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here