બોલી અરબાઝની ગર્લફ્રેન્ડ, હું બોલીવુડમાં મસાલા ફિલ્મોની પેકેજ છું

0

અરબાજની ગર્લફ્રેન્ડ ફિલ્મમાં એન્ટ્રી.

અરબાઝ ખાન આજકાલ ઇટાલિયન મોડેલ જોર્જિયા એન્ડ્રીયાની ને ડેટ કરી રહ્યો છે.

સમુદ્ર કિનારે ફોટો શૂટ.

જોર્જિયા સમુદ્ર ના કિનારે પોતાના ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું.

જોર્જિયા ફિલ્મમાં.

હવે જોર્જિયા ફિલ્મમાં એન્ટ્રી મારવા જાઈ રહી છે.

દબંગ 3 થી ડેબ્યું ની કરી હતી ચર્ચા.

પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાન ની ફિલ્મ દબંગ 3 થી બોલીવુડમા ડેબ્યું કરશે.

કહ્યું હતું કે દબંગ નથી કરી રહી.

જોકે જોર્જિયા પોતે જણાવ્યું હતું કે તે દબંગ ફિલ્મનો હિસ્સો નથી.

હું મસાલા ફિલ્મની પેકેજ છું.

જોર્જિયા એ કહ્યું કે ,હું બોલીવુડ મસાલા ફિલ્મની પૈકેજ છું.

વેલકમ ટુ બજરંગ પુર.

હવે તે ફિલ્મ,વેલકમ ટુ બજરંગ પુર મા નજર આવશે.

શ્રેયસ તલપડે જોવા મળશે.

આ ફિલ્મમાં શ્રેયસ તલપડે તેની સાથે જોવા મળશે.

રણબિર કપૂર છે સૌથી વધારે પસંદ.

જોર્જિયા ના બોલીવુડના સ્ટાર ની વાત કરીએ તો તે છે રણબિર કપૂર.

સલમાન ખાન ની હિરોઈન બનવાનું સપનુ.

પરંતુ,જોર્જિયા ની ઈચ્છા છે કે તે સલમાન ખાન ની હિરોઈન બને.

જોર્જિયા ની બૈગેર રિલીઝ.

હવે, દબંગ 3 જોર્જિયા ના બૈગેર રિલીઝ થવાની તૈયારી છે.

અને હવે ક્યારે મળસે તક.

હવે જોવાનું એ છે કે સલમાન ખાન કઈ ફિલ્મમાં તક આપે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here