શું તમે પુરુષોની દાઢી સાથે જોડાયેલી આ વાતો વિશે જાણો છો? શુ છે સત્ય જાણો?

0

દાઢી એ આજના જીવનમાં યુવાનો માટે એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ થઈ ગયું, જેમાં વિરાટ કોહલીની સ્ટાઈલ ખુબજ લોકપ્રિય છે, આ ઉપરાંત આજના યુવાનો માં નવા/નવા આવેલા હીરોએ પણ દાઢીને ફેમસ બનાવી છે. આ ઉપરાંત થોડા સમય પેહલા અભિનંદન સ્ટાઈલ મૂછો ફેમસ થઈ હતી.

પુરુષોની દાઢીને તેમના જ્ઞાન સાથે જોડવામાં આવતી હતી.

પુરુષોની દાઢીને તેમના જ્ઞાન અને બુધ્ધિમત્તાની સાથે જોડવામાં આવતી હતી. જેમ કે વિલિયમ શેક્સપિયર, સોક્રેટિસ, પ્લેટો અને ગેલલિયો પણ દાઢી રાખતા હતા.

દાઢી હોય તો ચહેરા પર બેક્ટેરિયા જોવા મળતા નથી.

ક્લીન શેવ્ડ પુરુષોના ચહેરા પર દાઢીવાળા પુરુષોની સરખામણીમાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા જોવા મળી આવે છે.

દાઢી હોય તો ધૂળથી બચી શકાય છે.

જો તમને ધૂળની એલર્જી હોય તો દાઢી વધારવાથી આ એલર્જીને ઘણા અંશે ઘટાડી શકાય છે. કારણકે દાઢી વધારવાથી તમે આ ધૂળથી બચી શકો છો.

અબ્રાહમ લિંકન કેમ દાઢી રાખતા હતા?

અમેરિકાના પ્રથમ પ્રમુખ અબ્રાહમ લિંકન તે જેઓ દાઢી રાખતા હતા તેમને આમ દાઢી રાખવા માટેની સલાહ 11 વર્ષની એક બાળકીએ આપી હતી.

દાઢી રાખવા પર ટેક્સ લાગતો હતો.

જ્યારે વિશ્વમાં રોમન લોકોનું શાસન હતું ત્યારે દાઢી રાખવા પરટેક્સ લાગતો હતો અને જે લોકોને દાઢી રાખવી હોય તે લોકોને લાઈસન્સ લેવું પડતું હતું. જ્યારે, મધ્યકાલીન યુગમાં પુરુષોની દાઢીને હાથ લગાવવો અપમાનજનક માનવામાં આવતું હતું.

દાઢીવાળા પુરુષ બોક્સિંગ નહોતા રમી શકતા.

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનના નિયમ મુજબ જે પુરુષે દાઢી રાખેલી હોય તે વ્યક્તિને બોક્સિંગ રમવા પર પ્રતિબંધ હતો.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here