રસ્તા પર પડેલા મળે પૈસા નો મતલબ જાણો છો તમે?જાણી લેશો તો ક્યારે નહીં કરો ઉઠાવાની ભૂલ.

0

શુ તમને કોઈ દિવસ રસ્તા માં પડેલા પૈસા મળ્યા છે. બહુ બધા એવા લોકો હશે જેમને કોઈક વાર રસ્તા માં પડેલા પૈસા જરૂર મળ્યા હશે. તમે જોયું હશે કે જ્યારે કોઈ ને પણ રસ્તા માંથી પડેલા પૈસા મળે છે તો એ પૈસા ને ગરીબ ને દાન કરી દે છે, અથવા તો કોઈ મજૂર ને આપીદે છે. બહુ ઓછા લોકો હશે જે આવી રીતે મળેલા પૈસા પોતાની પાસે રાખતા હોય. પરંતુ શું તમે જાણો છો, જમીન પર પડેલા પૈસા કશું અલગ જ વાત કહે છે.

તમને બતાવી દઈ કે એનો સીધો સંબંધ આધ્યાત્મિકતા ની સાથે છે. પરંતુ તમે શું જાણો છો જમીન પર પડેલા પૈસા ને નહીં લેવા જોઈએ અને જો ભૂલથી લઈ પણ લીધા હોય તો એને તમારી પાસે ના રાખવા જોઈએ, એવું એટલા માટે કારણ કે તમને નથી ખબર કે જેના પૈસા પડેલા છે એ કઈ પરિસ્થિતીઓ થી જીવી રહ્યો છે. જમીન પર પડેલા પૈસા કે સિક્કા એના હાથે પણ લાગ્યો હોઈ.

હકીકત, તમે જો જમીન પર પડેલા પૈસા ઉઠાવશો તો જે વ્યક્તિ ના આ પૈસા છે તેની ઉર્જા તમારા માં આવી જશે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક પણ હોઈ શકે છે. પરંતુ વ્યક્તિ ખુશ હોઈ અને તેના દિવસો સારા વીતી રહ્યા હોય, તો તેની શકારાત્મક ઊર્જા પૈસા ની દ્વારા તમારા માં પ્રવેષ કરી જશે. પરંતુ જો વ્યક્તિ દુખી છે અને ખરાબ દિવસો ચાલી રહ્યા હોય તો તેની નકારાત્મક ઉર્જા તમારા માં આવી જશે, એટલા માટે રસ્તા માં પડેલા પૈસા ને પહેલા તો ઉઠવા જ ના જોઈએ, અને જો ભૂલથી લઇ લીધો તો તેને પોતાની જોડે ના રાખવો જોઈએ.

તમને જણાવી દઈ એ કે, ઉર્જા નો આ આદાન-પ્રદાન આગળ પણ ચાલતો રહેશે. જો તમને રસ્તા માં મળેલા પૈસા ને ઉઠાવો છો તો જે વ્યક્તિ ના પૈસા પડ્યા હોય તેની ઉર્જા તમારા મા જ આવે છે. સાથે જ તમે આ નોટ આગળ જે વ્યક્તિ ને આપશો તેમાં તમારી ઉર્જા જતી રહેશે. આ શ્રુખલા એમજ આગળ વધ્યા કરશે, પણ જો તમને રસ્તા માં સિક્કો પડેલો મળે છે, તો એ શુભકામના ની નિશાની છે, ખરેખર,કહેવામાં આવે છે કે રસ્તા માં પડેલો સિક્કો મળવો એ નવી શરૂઆત ની તરફ ઈશારો કરે છે.

મતલબ કે તમે કોઈ પરિયોજના ની શરૂઆત કરવા માંગો છો અથવા તેને સફળ કરવા માંગો છો ,તો આ સૌથી ઉત્તમ સમય છે. ,રસ્તા માંથી સિક્કો મળવો નો સબંધ પ્રગતિ ની બાજુ ઉપલબ્ધીઓ થી થાય છે. તમે આને શુભ સંકેત માની શકો છો. તેનાથી વિપરિત, રસ્તા પરની નોટ મળવી એ અશુભ સંકેત આપે છે.જ્યાં રસ્તા માં મળેલો સિક્કો પ્રગતિ ની તરફ ઈશારો કરે છે. તેમજ રસ્તા પર મળેલ નોટ તમને આવવા વાળા સમય માટે સચેત કરે છે.

રસ્તા માં જો તમને નોટ પડેલી મળે તો સમજો કે તમને તમારી પરિસ્થિતિઓ ને ગંભીરતા થી જોવાની આવશ્યકતા છે. આ ઈશારો છે કે તમે તમારા કામ માં લાપરવાહી રાખો છો. અને એમજ ચાલતું રહે છે તો તમને ભારે નુકસાન ભોગવવું પડે છે. એટલા માટે જ્યારે પણ તમને રસ્તા પર પડેલી નોટ મળે તો ખુશ થવાની જગ્યા એ સાવચેત રાખો, અને પરિસ્થતિઓ ને ગંભીરતા થી લેવાનું ચાલુ કરી દો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here