એવું તો શું થયું કે પવારે રાતો રાત પલ્ટી મારી ભાજપમાં જોડાઈ ગયાં – જાણો વિગતે

0
Loading...

ઘણા દિવસો થી ચાલી રહેલ મહારાષ્ટ્ર મહા સંકટનો અંત આવી ગયો છે.પવારે રાતો રાત પલ્ટી મારી ભાજપમાં એકાકાર થઈ ગયાં છે.મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે.અને એક નવો વળાંક આવી ગયો છે.મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ દેવેન્દ્ર ફડણવિસને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા છે.અને તેમને શપથ ગ્રહણ કર્યો હતું.તો એનસીપીના અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે.અને તેમને પણ શપથ ગ્રહણ કર્યું હતું.

Loading...

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રાતોરાત એનસીપી સાથે મળીને ભાજપે સરકાર બનાવી લીધી છે.અને એનસીપી અને ભજપે ગઠબંધન કરી સરકાર બનાવી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રાજભવનમાં શપથ સમારોહ યોજવામાં આવ્યો છે.અને આ જગ્યાએ શપથ ગ્રહણ કરવામાં આવશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શરદ પવાર એ રાજનીતિના માસ્ટરમાઈન્ડ છે.અને તે રાજનીતિમાં ખૂબ જ વધારે જાણીતા છે.

 

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ભારતીય ઈતિહાસમાં તેમની રાજનીતિક મહાત્વાકાંક્ષા  પણ સૌથી ઉંચી રહી છે.અને જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ સાવ નિષ્ક્રિય પૂરવાર થઈ રહી હતી.પરંતુ તે ખૂબ જ માસ્ટરમાઇન્ડ છે.બીજી તરફ શરદ પવાર જે આગામી ડિસેમ્બર મહિનામાં 79 વર્ષના થવાના છે તેમણે ડઝનેક સભાઓ સંબોધી હતી.અને અસભાઓમાં મહતબની ચર્ચા કરવામાં આવી તેમ છે.પરિણામે એ વાતનો સપાટી પર ખ્યાલ આવી ગયો હતો કે શરદ પવાર હજુ પણ રાજકારણમાં સક્રિય રહેવા માગે છે.અને હજુ પણ રાજકારણમાં વધુ આગળ વધવા માંગે છે.

એક સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શરદ પવાર ભાજપમાં જશે તેવું લાગતું હતું પણ તેમણે પોતાની નોખી પાર્ટી બનાવી.અબે તેમાં તે પોતાનો ઝલવો બતાવી રહ્યા છે.આ ઉપરાંત મમતા બેનર્જીએ પણ પોતાની અલગ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ બનાવી. બંન્ને પોત પોતાની રીતે અલગ અલગ રાજનીતિ રમી રહ્યા હતા.અને તે બન્ને રાજનીતિમાં માસ્ટરમાઇન્ડ છે.આ ઉપરાંત એવામાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ-એનસીપીનો રકાસ થયો.જેથી જીત નહીં મળે તેવું સ્વપ્ન કોંગ્રેસને લાગવા લાગ્યું. બીજી તરફ કોંગ્રેસે પહેલાથી જ હથિયાર નીચે મુકી દેતા સોનિયા અને પ્રિયંકાની મહારાષ્ટ્રમાં રેલી જ ન રાખી.

આમ પવાર રાજનીતિમાં માસ્ટરમાઇન્ડ છે.તો રાહુલ ગાંધીએ 5 સભાઓ સંબોધી.એક સમયે રાજકીય વિવેચકો કહી રહ્યા હતા કે ભાજપ સાથે જો શરદ પવાર જોડાત તો તેમનું રાજકીય કદ અત્યારે છે તેનાથી ઓછું હોત, તેની સામે હવે એનસીપીએ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.અને ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવી છે.જેથી શરદ પવારને નહીં તો અજીત પવારને તો અચૂક ફાયદો થશે જ.29 દિવસથી સરકાર બનાવવાનું અટવાય પડ્યું હતું.જે હવે પૂર્ણ થઈ ગયું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે મોદી સરકારને મળવા માટે શરદ પવાર પહોંચ્યા હતા ત્યારે જ એ વાતની ચર્ચાઓ થઈ રહી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે મોટી ખીચડી રંધાય છે.અને આ બેઠક માં મોટો નિર્ણય લેવાશે.પણ કોઈ પણ પક્ષે બોલવાનું ટાળ્યું હતું જે પછી આજે સવારમાં જ કોંગ્રેસ અને શિવસેનાની ઉંઘ હરામ કરતી ખબર આવી અને મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સંયુક્ત યુતી સરકારનું નિર્માણ થઈ ગયું છે.અને મહારાષ્ટ્ર માં મહા સંકટનો અંત આવી ગયો છે.અને એનસીપી એ ભાજપ સાથે ગઠવબંધન કરી સરકાર બનાવી દીધી છે.

સુત્રોમાં એવી પણ વાતો ચર્ચાય રહી હતી કે, શરદ પવારને 2022માં રાષ્ટ્રપતિનું પદ આપવામાં આવશે. અને તેમને આ શપથ લેવામાં આવશે.જો તેઓ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરે ત્યારે સત્ય હકિકતની તો આગામી સમયમાં જ ખબર પડશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં એક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે અજીત પવારે કાકા શરદ પવારની વાતને નથી માની.અને તેમના જાતે જ આ મોટો નિર્ણય લીધો છે.આ કારણે જ હવે મહારાષ્ટ્રમાં એનસીપીમાં ભંગાણ સર્જાશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે.અને આવે કોઈ ક મોટો બદલાવ થાય તેમ લાગી રહ્યું છે.આ ઉપરાંત અજીત પવારને ઉપ મુખ્યમંત્રી પદનો મસમોટો લાડવો મળી ગયો છે.ત્યારે આ વિશેની સંપૂર્ણ હકિકત શું છે તે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે.અને આગામી સમય માં જ જોવા મળશે.

આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થઈ હતી.અને આ ચૂંટણી ખૂબ જ દિલચસ્ટ રહી હતી અને પાર્ટી વચ્ચે ખરેખરીનો ખેલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ચૂંટણી નું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવ્યું હતું.12 નવેમ્બરે કોઈ પણ પાર્ટી બહુમત સાબિત ન કરી શકતા રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું અને મહારા ષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ હતું.શિવસેનાની માગ હતી કે મુખ્યમંત્રી અમારો હોય. જેથી 25 વર્ષ જૂના ભાજપ-શિવસેનાના ગઠબંધન પર ફુલસ્ટોપ લાગી ગયું હતું અને એનસીપી એ ભાજપ સાથે ગઠબંધન કરી આજે સવારે સરકાર બનાવી લીધી છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here