ફક્ત અનુષ્કા શર્મા જ નહીં, આ અભિનેત્રીઓ પણ આપી ચુકી છે ક્રિકેટરોને પોતાના દિલ જોવો..

0

માત્ર શિલ્પા શેટ્ટી જ નહીં પણ પાછલા અમુક વર્ષ મા આ અભિનેત્રી ઓ પણ આપી દીધા છે ક્રિકેટરો ને પોતાનું દિલ જાણો વિગતે.

સુનિલ શેટ્ટી ની પુત્રી આથિયા શેટ્ટી નું નામ ઘણા સમય થી ક્રિકેટર કે એલ રાહુલ સાથે જોડવા મા આવે છે અને પાછલા પાંચ નવમ્બર મા કે એ રાહુલે આથિયા ના જન્મ દિવસ ઉપર એક ફોટો શેર કરતા શુભકામના પાઠવી હતી આ ફોટા મા બંને એક બીજા સાથે જોવા મળ્યા હતા આ ફોટા ને કારણે આથિયા અને રાહુલ રિલેશનશિપ ની ખબરો મા છવાયા હતા.

આ પહેલી વાર નથી જ્યારે કોઈ બોલિવૂડ એક્ટ્રેશ નું દિલ કોઈ ક્રિકેટર ઉપર આવ્યું હોય પાછલા અમુક વર્ષો મા જ ઘણી અભિનેત્રી ઓ એ ક્રિકેટરો સાથે લગ્ન કરી લીધા છે તો ચાલો જાણીએ બોલિવૂડ અને ક્રિકેટરો ના વચ્ચે પ્રેમ ભર્યા સબન્ધ બાંધનારી જોડીઓ ના વિશે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી.

વર્ષ 2013 માં એક શેમ્પૂ ની એડ ના સુટિંગ ના સમયે અનુષ્કા અને વિરાટ ની મુલાકાત થઈ હતી આ મુલાકાત આગળ જતાં પ્રેમ મા બદલાઈ ગઈ અને 11 ડિસેમ્બર 2018 માં લગ્ન કરી લીધા.

સાગરિકા ઘાટકે અને ઝહિર ખાન.

ચક દે ઈન્ડિયા ની ફેમ સાગરિકા ઘાટકે એ ભારત ના પૂર્વ ઝડપી બોલર ઝહિર ખાન સાથે લગ્ન કરી લીધા ઝહીર ખાન નો રિલેસીનશિપ તેના પહેલા એક્ટ્રેશ ઈશા શેરવાની સાથે પણ રહ્યો હતો પણ અચાનક બ્રેકઅપ બાદ ઝહીર ખાને સાગરિકા નો હાથ પકડી લીધો અને લગ્ન કરી લીધા.

હેઝલ ફિચ અને યુવરાજ સિંહ.

વર્ષ 2016 માં અભિનેત્રી હેઝલ ફિચ એ સ્ટાર ક્રિકેટર યુવરાજસિંહ ની સાથે લગ્ન કરી લીધા યુવરાજ નું નામ તેના પહેલા ઘણી અભિનેત્રી ઓ સાથે લેવા મા આવતું હતું પણ ઘણા લાંબા અફેર પછી યુવરાજસિંહ એ હેઝલ ને જીવન સાથી તરીકે મેળવીજ લીધી.

ગીતા બસરા અને હરભજન સિંહ.

હરભજન અને ગીતા બસરા નો અફેર વર્ષ 2015 મા ચાલુ થયો હતો અને આજ વર્ષે ઓક્ટોમ્બર માં બને એ લગ્ન કરી લીધા જુલાઈ 2016 માં ગીતા અને હરભજન ના ઘરે એક છોકરી નો જન્મ પણ થયો હતો જેનું નામ હિયાના રાખવા મા આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here