ટીવી જગત માં નાગિન તરીકે ફેમશ મૌની રોયે બિકિનીમાં શેર કરી પોતાની તશવીર, જોઈને થઇ જશો આષ્ચર્યચકિત

0

ટીવી જગતમાં ટુકજ સમય માં ખુબજ નામ મેળવનાર એકટ્રેશ એટલે મોની હાલ તેઓ એ બોલીવુડ માં પણ કામ ચાલુ કરીદીધું છે.

ત્યારે મોની એ પોતાના બોલ્ડ ફોટો શેર કર્યા છે તો આવો જોઈ એ આ તશવીર ‘નાગિન’ ફેમ મોની રોયનો આ હોટ અંદાજ જોઈ તમારા ઉડી જશે હોશ.

ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

મૌની રોયે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીર શેર કરી છે.મૌની રોયે આ પહેલા પણ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી હોય તેવી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

જેમાં તેઓ એક બિચ કિનારે મસ્તી કરતા નજરે આવી રહી છે. રોયના ફેન્સ પણ તેના વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.જ્યારે આ તસવીરો ખૂબજ વાયરલ પણ થઈ રહી છે.

આ તસવીરોમાં મોની રેડ કલરના વન પીસ ડ્રેસમાં એક દમ અલગ લૂકમાં દેખાઈ રહી છે. ઉલ્લખનીય છે કે મોની રોયની ટીવી સીરિયલ ‘નાગિન’ ખૂબજ પોપ્યુલર રહી હતી.

મોની રોય બોલિવુડમાં એન્ટ્રી કરતા પહેલા કેટલીક મોટી ટીવી સિરિયલોમાં નજરે પડી હતી. જેમાં ક્યો કિ સાંસ ભી કભી બહુ થી અને નાગીન જેવી ટીવી સિરિયલોનો સમાવેશ થાય છે.

અને હાલ માં તે એક પોપ્યુલર સેલિબ્રિટી બની ગઇ છે અને દર્શકો પણ એના ખૂબ વખાણ કરે છે.

મૌની રોય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે.

મૌની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળી હતી રિપોર્ટ મુજબ મોની રોયે તાજેતરમાં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની સાથે એક ફિલ્મ સાઇન કરી છે.

અને મૌની રોય સલમાન ખાન ની આવનારી બિગ ફિલ્મ માં રોમાન્સ કરતી જોવા મળશે પણ આ ફિલ્મ માં એનો રોલ 15 થી 20 મિનિટ નો જ હોય શકે છે.

આટલુ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતા મોની પોતાના માટે ક્વોલિટી ટાઇમ કાઢી લે છે.અભિનેત્રીની શાનદાર એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here