આ કારણ થી 6 મહિના બંધ રહે છે,કેદારનાથ નું મંદિર જાણો 10 હેરાન કરનારી વાતો.

0

ભારત હિન્દૂ પ્રધાન દેશ છે અને અહીં હિન્દૂ માન્યતાઓ પૂજા ના મંદિર પણ ગણા છે.પણ ગણા એવા તીર્થસ્થાન છે

જ્યાં જવાથી માણસ ને મન ની શાંતિ મળે છે.ભારતમાં ચાર ધામની યાત્રા ને ખૂબ માન આપવામાં આવે છે.

અને જે આ તીર્થ ઓ ને કરી લે છે તેમને એક અલગ જ સફળતા મળે છે અથવા એવું કહી શકો છો કે ઈશ્વરની નજીક પોહચી જાય છે.

એમાંથીજ એક તીર્થધામ કેદારનાથ ની યાત્રા,જે ઉત્તરાખંડ ના પહાડો પર આવેલ છે.અને અહીં ની માન્યતા છે કે મંદિર 6 મહિના બંધ અને 6 મહિના ખુલ્લું રહે છે.

હવે લોકો ના મનમાં એક સવાલ આવે છે કે કેમ 6 મહિના કેમ બંધ રહે છે કેદારનાથ નું મંદિર? એના વિશે જરૂર જાણવી જોઈએ થોડી વાતો.

કેમ 6 મહિના કેમ બંધ રહે છે કેદારનાથ નું મંદિર.

ચારધામ ની યાત્રા નો મહત્વ પૂર્ણ ભાગ કેદારનાથ ને પણ માનવામાં આવે છે.અહીં શિવજી ની આરાધન કરવામાં આવે છે અને 12 જ્યોતિલિંગ માંથી એક છે.એવી માન્યતા છે.

કે અહીં દર્શન કરવાથી ભક્ત ની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને એમને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.ભગવાન શિવ આ ચમત્કારી ધામના દર્શન કરવા માટે પીએમ મોદી પણ ચર્ચા માં હતા.

એમની અહીં દર્શન કર્યા અને આજે અમે તમને કેદારનાથ ધામ વિશે થોડી ચોંકાવનારી વાતો જણાવીશું .જેને કદાચ તમે નથી જાણતા અને જાણવું પણ જોઈએ.

1.કેદારનાથ માં ભુ શિવલિંગ ની પૂજા થાય છે અને એવું કહેવાય છે કે અહીં શિવલિંગ ની ઉત્પત્તિ એની જાતે જમીન માં થઈ હતી.

આ મંદિર નું નિર્માણ પાંડવો એ કરાવ્યું હતું અને અહીં શિવજી એ એમને બળદ ના રૂપ માં દર્શન આપ્યા હતા.

2.કેદારનાથ નું મંદિર હંમેશા બરફથી દટાયેલું રહે છે અને અહીં ના ખરાબ મોસમ ના લીધે મંદિર 6 મહિના બંધ રહે રાખવામાં આવે છે.

મંદિર નો દરવાજો બંધ કરતા પહેલા પૂજારી વિગ્રહ અને દંડી ને નીચે લઇ જાય છે.

3.દંડી ને નીચે લઇ જવામાં મંદિર ની સફાઈ કરી ને દીવો જલાવી દે છે.એમ હેરાન ની વાત એ છે કે આ મંદિર 6 મહિના સુધી બંધ રાખ્યા પછી પણ એને પછી ખોલવા પર દીવો એવો ને એવો સળગતો દેખાય છે.

4.મંદિર માં એક નાનો દીવો 6 મહિના સુધી લગાતાર કેવી રીતે લાગે છે આ વાત હેરાન કરનારી છે કેમ કે સિત લહેર ને લીધે મંદિર નો દરવાજો બંધ રહે છે

અને પછી દીપાવલી ના બીજા દિવસે ખુલે છે.આવામાં પક્ષી પણ નથી જઈ શકતું તો માણસ કેવી રીતે એમ દીવો સળગાવા જઈ શકે.

5. મંદિર ની બીજી એક ચોંકાવનારી વાત એ છે કે આ મંદિર માં ભગવાન શિવ પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપે છે માટે તેમને જાગૃત મહાદેવ પણ કહેવામાં આવે છે.

6.પુરાણો અનુસાર ભગવાન શિવનો એક ભક્ત ખૂબ મુશ્કેલીથી કેદારનાથ માં ભગવાન શિવ ના દર્શન કરવા ગયો પણ દરવાજા બંધ થઇ ગયા હતા.ભક્ત એ દરવાજો બીજવાર ખોલવાનું કહ્યું તો પૂજારીઓ એ ના કહી દીધું.

7.ભક્ત તે પૂજારીઓ જોડે જિદ કરી પણ એમને દરવાજો ના ખોલ્યો અને એ જીદ કરવા લાગ્યો.6 મહિના સુધી અહીં રોકવાની વાત કરી અને એ ભૂખ્યો ને તરસ્યો ત્યાં જ સુઈ ગયો.

તરતજ એને ઉંઘ આવી ગઈ અને એ 6 મહિના સુધી ત્યાંજ સુઈ રહ્યો.

8.એવું કહેવાય છે કે જ્યારે એ ભક્ત સુઈ રહ્યો હતો ત્યાં તેને એક વૈરાગી એ દર્શન આપ્યા.પછી એ ભક્ત જયારે ઉડયો અને તેને જોયું કે મંદિર ના દરવાજા ખુલી રહયા છે.

અને એવામાં પૂજારી આ બધી લીલા સમજી ગયા.

9.પૂજારી એવું સમજયા કે ભોલેનાથ ને મળવા આવેલો આ ભક્ત દર્શન માટે એટલો વ્યાકુળ હતો કે ભગવાન શિવ જાતે એને દર્શન આપ્યા.

એ મંદિર ખુલવા પર દર્શન કરી શકે એટલા માટે એને 6 મહિના ની ઊંઘ આપી હતી.શિવજી ની મહિમા ચાલવાથી એમને જાગૃત મહાદેવ ના નામથી પણ ઓળખાય છે.

10.ચોંકાવનારી વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પ્રચાર પછી યાત્રા માટે કેદારનાથ આવ્યા અને એમને અહીં દર્શન કર્યા.પછી તે દર્શન માટે બદ્રીનાથ પણ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here