ગાડી ચલાવતા પહેલા આ પાંચ વસ્તુઓનું રાખશો ધ્યાન તો ક્યારે પણ નહિ કપાય ચલણ – જાણો એ ખાસ વાત

0

નવા ચાલન નિયમ બધા માણસો ની મુશ્કેલીઓ વધારી છે માણસો હવે ડ્રાઈવ માં ઓછું અને ચલણ માં વધારે છે કે તેમનું ચલણ ના કપાય, લોકોનું માનવું છે. કે ચલણના આ નવા નિયમથી લોકોમાં ડર વધારે રહેશે, અને સાવચેતી રાખીને ડ્રાઈવ કરશે અને અમુક માણસોનું એવું માનવું છે.

કે સરકાર પોતાનો નફો વધારવા આ નિયમ બનાવ્યો, તેમને જનતા સાથે કઈ લેવા દેવા નથી તેમના અનુસાર અમુક માણસોના કોઈ પણ કારણ સિવાય ચલણ કપાય છે. પણ લોકો જે બોલે તે આ નિયમ જનતાના હિત માટે છે. જેનું ચલણ કાપવામાં આવે છે તે રડે છે અને જેની પાસે પેપર રેડી છે તે ડર્યા વગર ડ્રાઈવ કરે છે.

જાણી લો 1 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ પડી ગયા છે, તમે જાણીને હેરાન થઈ જશો કે જેટલી ગાડી ની કિંમત નથી તેના કરતાં વધારે લોક ચલણ ભરશે ચલણની કિંમત હજારોથી માંડી ને લાખો સુધી પહોંચી હમણાં જ એક 15 હજાર ની સ્ફુટી નું 23 હજાર ચલણ કાપ્યું.

દિલ્હીમાં એક ટ્રક નું ચાલન 2 લાખ કાપવામાં આવ્યું હવે લોકોમાં ચલણ કાપવાનો ડર આવ્યો છે જે વર્ષોથી લાઇસન્સ વગર ફરતા હતા તે હવે લાઇસન્સ બનાવે છે. જેને કોઈ દિવસ પ્રદુષણ ચેક નથી કરાવ્યું તે હવે લાઈનમાં ઉભા રહીને પ્રદુષણ ચેક કરાવે છે આવા માં પાંચ વાતો નો લેખ કરવામાં આવ્યો છે જો તમે આ વાતોનુ ધ્યાન રાખશો તો ચલણ ના કપાય.

સૌથી જરૂરી પહેલી વાત.

સૌથી જરૂરી અને ધ્યાન જેવી બાબત ગાડી ચલાવતી વખતે તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ગાડી ની આરસી, પોલ્યુશન, અંડર કન્ટ્રોલ સર્ટીફીકેટ અને ઇન્સ્યોરન્સ ના કાગળ હોવા જરૂરી છે.

બીજી વાત.

ચલણથી બચવાનો સૌથી સરળ ઉપાય છે ગાડી ચલાવતા પહેલા એકવાર પહેલા આ નિયમ વિચારી લો, કારણ કે તમારા બદલવાથી સમાજ બદલશે અને સમાજ બદલશે તો દેશ બદલશે એટલા માટે આપણે ક્રોસ ના કરવો જોઈએ. ખોટી સાઈડમાં વાહન ના ચાલવવુ હંમેશા સીટ બેલ્ટ બાંધવો અને બાઈક વાળા માણસો એ હેલ્મેટ પહેરવું.

ત્રીજી વાત.

તેના સિવાય ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરો.

ચોથી વાત.

આંકડા ની અનુસાર એક વર્ષ માં પોણા પાંચ લોકો સાથે સડક દુર્ઘટનાઓ થાય છે જેમાંથી દોડ લાખ લોક મૃત્યુ પામે છે આવું એટલે માટે કે વધારે પડતા લોકો ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા. જે તેમને પોતાનો જીવ ગુમાવવો પડે છે અથવા વિકલાંગ થઈને ભોગવવુ પડે છે, એટલે મજબૂતીથી ટ્રાફિક નિયમનું પાલન અને ચલણ ઓછું ભરો.

પાંચમી વાત.

તમે ડિપ્લોજર એપ પર જરૂરી કાગળની કોપી કરી લો તેને સાચા દસ્તાવેજની નકલ માનવામાં આવે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here