બ્રિટનના શોપિંગ સેન્ટરમાં વિશાળ કદનો કૃત્રિમ સૂરજ; 12 હજાર બલ્બ જેટલો પ્રકાશમય

0

બ્રિટનમાં સેકન્ડ હોટેસ્ટ સમરના સેલિબ્રેશનના ભાગરૂપે માન્ચેસ્ટર શહેરના ઇનડોર શોપિંગ સેન્ટર ‘ટ્રેફર્ડ સેન્ટર’ ખાતે વિશાળકાય કૃત્રિમ સૂરજ તૈયાર કરાયો છે.

– આ કૃત્રિમ સૂરજ 15 મીટરનો વ્યાસ ધરાવે છે અને તેનો પ્રકાશ 12 હજાર લાઇટ બલ્બ જેટલો છે.
– લોકો આ કૃત્રિમ સૂરજની તસવીરો લે છે, તેની સાથે સેલ્ફી પડાવે છે તેમ જ તેના સાંનિધ્યમાં સન બાથ પણ કરી લે છે.
– એક અહેવાલ મુજબ ત્રીજા ભાગના બ્રિટિશ પુખ્તોનું કહેવું છે કે આર્થિક અનિશ્ચિતતા છતાં આ વર્ષનો ઉનાળો તેમના જીવનનો સૌથી વધુ સુખમય ઉનાળો રહ્યો છે.
– સનશાઇનના કારણે તેમનું હેપ્પીનેસ લેવલ વધ્યું છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.