હેરાન ન થશો, હોલીવુડે પણ કોપી કર્યા બોલીવુડના આ મશહુર હિંદી ગીતો

0
Loading...

ઘણીવાર તમે બોલિવુડને હોલીવુડની કોપી કરતા જોયા હશે અને આ માટે તમે બોલિવુડને પણ ખરી-ખોટી કહી હશે. બોલીવુડ પર પોસ્ટર, તો સ્ટારના લુક, તો ક્યારે સ્ટોરી માટે કોપી કરવામાં આવે તેવો આરોપ લાગી રહ્યા છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે બોલિવુડનું પણ થોડું કદ વધ્યું છે, હવે હોલીવુડે પણ બોલીવુડની કોપી કરવાનું શરૂ કરી કર્યું છે.

તો ચાલો તમને જણાવીએ થોડાક એવા ગીતો વિશે જ્યારે હોલિવુડ ફિલ્મોમાં બોલીવુડના ગીતો ચાલે છે.

Loading...

1. ફિલ્મ યે જવાની હૈ દિવાનીનું ગીત ‘બત્તમિઝ દિલ’ ખુબ જ લોકપ્રિય થયું હતું.

સીમગે આ ગીતનો આખા ટ્રેકની કોપી કરી. જો તમને ખાતરી ન હોય, તો પછી આ કમેરા ગીત સાંભળી લો.

2. બેન્ડ બાજા બારાત ફિલ્મના ગીત ‘દમ દમ મસ્ત હૈ’ માં અનુષ્કા અને રણવીર સિંહના ડાન્સએ સૌનું દિલ જીતી લીધું હતું.

સાઇબેરીયન પોપ સિંગરને પણ આ ગીત એટલું ગમ્યું કે તેણે આ મ્યુઝિક આલ્બમ નોવા રેલિગીજામાં આ પ્રખ્યાત ગીતના લિરિકસની જ કોપી કરી હતી.

3. ફિલ્મ ‘કિસ્મત’ ના ગીત ‘માહી-માહી’ માં પ્રિયકા ચોપડાએ પોતાનું અલગ રૂપ બતાવ્યું હતું. આ ગીત પણ અસલી નથી, તેમછતાં પછીથી હોલીવુડે તેની કોપી કરી દીધું.

વિકી મિલ્જકોવિચે આ ગીત માત્ર કોપી જ ના કર્યું પણ , તેના ઘણા ડાન્સ સ્ટેપ્સની પણ કોપી કરી લીધી.

4. દિલ સે ફિલ્મનું છૈયા-છૈયા ગીત લોકોને ગમ્યું હતું, જેમાં મલાઈકા અરોરા અને શાહરૂખ ખાન ટ્રેનની છત પર નાચતા હતા.

ઇનસાઇડ મેન એન્ડીંગ ક્રેડિટ્સમાં આ ગીત ફિલ્મના અંતમાં વગાડે છે. અંતેમાં ફિલ્મના સ્ટારકાસ્ટ્સ દેખાય છે અને આખું ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે.

5. રાની મુખર્જી અને વિવેક ઓબેરોયની ફિલ્મ સાથિયાનું ગીત ‘છલકા-છલકા રે’ લોકોએ ખુબ પસંદ કર્યું હતું. લોકોને ખાસ કરીને રાની મુખર્જીના ડાન્સને પસંદ કર્યુ હતું.

ઉમા થરમન અને જેફરી ડીન મોર્ગનની ફિલ્મ ધ એક્સિડેન્ટલ હસબન્ડની શરૂઆતમાં જ આ ગીતની ધુન વાગે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here