જાણો બોલિવૂડ ઇન્ડસ્ટ્રી થી જોડાયેલ આ 20 રોચક તથ્ય, જેને જાણી ને તમે પણ ચોંકી જશો

0

બોલિવૂડ કલાકારોના લાખો કરોડો ચાહકો છે. દરેક કલાકારો બહારની વાતો બધાને ખબર હશે, પરંતુ આજે અમે તમને બોલીવુડની અંદર આવી વાતો જણાવીશું જે તમે ભાગ્યે જ જાણતા હશો.

1. ફિલ્મના શૂટિંગથી લઈને સત્યમ-શિવમ-સુંદરમ ફિલ્મના રિલીઝ સુધી, ફિલ્મના નિદે્શક રાજ કપૂરે દારૂ અને માંસનો ત્યાગ કર્યો હતો. 2. અત્યાર સુધીમાં કોઈ પણ બોલિવૂડની ફિલ્મ કરતાં ‘લગાન’ ફિલ્મમાં વધુ વિદેશી કલાકારો કામ કરી ચૂક્યા છે. અને લગાન એ ચીનમાં રિલિઝ થનારી ભારતની પહેલી ફિલ્મ પણ છે. 3. મેરા નામ જોકર અને સંગમ બોલિવૂડની બે ફિલ્મો છે જેમાં બે ઈનટવલ્સ છે.4. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માટે સૈફ ખાનની પહેલી પસંદ હતી, અને તે રાજ મલ્હોત્રા કિરદાર તરીકે હોલીવુડના અભિનેતા ટોમ ક્રૂઝના વિશે સોચવામા આવું હતું.

5. જ્યારે અનિલ કપૂર પહેલીવાર મુંબઇ આવ્યા ત્યારે તેઓ રાજ કપૂરના ગેરેજમાં રહેતા હતા. 6. ‘દેવિકા રાણી’ પહેલી એવી અભિનેત્રી હતી. જેના પાસે ફિલ્મ નિર્માણની પણ ડિગ્રી હતી.7. બોલિવૂડની સૌથી લાંબી ફિલ્મ LOC અને મેરા નામ જોકર છે, આ ફિલ્મોનો સમય 4 કલાક 15 મિનિટ (255 મિનિટ) છે.

8. ગજની 100 કરોડનો આંકડો પાર કરનારી પહેલી ફિલ્મ હતી. અને 3 ઇડિયટ્સ એ દેશમાં 200 કરોડનો આંકડો પાર કરનારી પહેલી ફિલ્મ હતી.9. આલમ-આરા બોલિવૂડની પહેલી ફિલ્મ હતી જેમાં અવાજ હતો.10. અમિતાભ બચ્ચન એટલા નિયમિત છે કે તે શુટિંગ માં ઘણીવાર ચોકીદાર પહેલાં પહોંચે છે.

11. શોલે ફિલ્મ માંથી અમજદ ખાન દૂર કરવામાં આવ્યા હતા, કારણ કે ફિલ્મના લેખક જાવેદ અખ્તરને ગબ્બરની ભૂમિકા માટે તેમનો અવાજ નબળો લાગ્યો હતો. 12. સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર ભારતીય ફિલ્મનો રેકોર્ડ ‘કહો ના પ્યાર હૈ’ ના નામે નોંધાયેલો છે. આ ફિલ્મે 92 એવોર્ડ મેળવ્યા હતા.13. ઇજ્જત એકમાત્ર બોલિવૂડ ફિલ્મ છે જેમાં જયલલિતાએ અભિનય કર્યો હતો.

14. ફિલ્મ ‘રંગ દે બસંતી’ ની શરૂઆતમાં, તે જ ઘડિયાળ બતાવવામાં આવી હતી જે ભગતસિંહની ફાસી સમયે 7.30 વાગ્યે અટકી હતી.આ ઘડિયાળ રંગ દે બસંતીમાં હતી, સુ (નામની) નામની છોકરીના દાદાની હતી.જેમણે પોતાની આંખોથી ભગતસિંહને ફાસી લટકાવતા જોયા. 15. 1990 સુધી, અમિતાભ બચ્ચન એકમાત્ર બોલીવુડ સ્ટાર હતા જેમણે કરોડો અથવા તેથી વધુ ફી લેતાં હતા. 16. જ્યારે રેખા કોઈ પ્રોગ્રામ પર જાય છે, ત્યારે તે ફક્ત ડાર્ક રેડ અને ચોકલેટ કલરની લિપસ્ટિક લગાવે છે.

17. શોલે ફિલ્મ નો ફેમસ ડાયલોગ્સ ‘કિતને આદમી થે ‘ 40 વખત રીટેક કર્યા પછી Ok કરવામાં આવ્યો હતો.18. અમિતાભ અને અભિષેક બચ્ચનના નામે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે.આ પહેલી આવી પિતા-પુત્રની જોડી છે, જેમાં પાએ પિતાના પુત્ર અને ફિલ્મમાં પુત્રના પિતાની ભૂમિકા નિભાવી છે.

19. રજનીકાંત બોલિવૂડમાં આવતા પહેલા કુલી, કારપેટર અને બસ કંડક્ટર તરીકે કામ કરતો હતો. 20. મિથુન ચક્રવર્તી ફિલ્મોમાં આવતા.પહેલા નક્સલી હતા. તે માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ પણ છે, તેથી તેઓ ખતરનાક એક્શન પણ કરી લેતા છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here