Jio ના ગ્રાહકોને પડશે મોટો ફટકો, કંપની એ કરી આ મોટી જાહેરાત…

0

આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ જીઓએ નવા નવા પ્લાન ની જાહેરાત કરી છે.જેના દ્વારા અનેક ગ્રાહકો મુશ્કેલીઓમાં મુકાઈ ગયાં છે.આ ઉપરાંત એરટેલ અને વોડાફોન-આઈડિયા બાદ રિલાયન્સ Jioએ પણ મોબાઈલના દરો વધારવાની જાહેરાત કરી છે.

જેના દ્વારા ગ્રાહકોને ફટકો પડી શકે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કંપનીનો આ નિર્ણય Jio યુઝર્સના ખિસ્સા પર ખૂબ મોટી અસર કરશે.અને ગ્રાહકોને ખૂબ જ નુકશાન જશે.આ ઉપરાંત જ્યારે Jioએ જણાવ્યું કે, તે આ દરમાં વૃદ્ધિ એવી રીતે કરશે, જેથી ડેટા યુઝર્સ પર તેની કોઈ વિપરીત અસર ના પડે.જેથી જીઓના આ નિર્ણય થઈ ખૂબ ન નુકશાન થઇ શકે છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં સૌથી મોટી ટેલિકોમ કંપની જીઓ છે.અને જીઓના સૌથી વધુ ગ્રાહકો છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હાલ સૌથી સસ્તા દરે સેવાઓ પૂરી પાડી રહેલી રિલાયન્સ Jioએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી કેટલાક સપ્તાહમાં મોબાઈલની સેવાઓના દર વધવાના છે.જેના દ્વારા તેની સીધી અસર ગ્રાહકોના ખીસા પર પડી શકે છે.આ ઉપરાંત એક દિવસ પહેલા જ ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાએ જણાવ્યું હતું કે, તેઓ ડિસેમ્બરથી મોબાઈલ સેવાઓના દર વધારવા જઈ રહી છે.આ પછી જીઓ પણ એક નવી જાહેરાત કરી છે.

આ ઉપરાંત Jioએ જણાવ્યું કે, TRAI મોબાઈલ સેવાઓના દરોમાં સંશોધન પર ફરીથી વિચાર કરી શકે છે.અને હજુ વધુ વિચાર કરી શકે છે.જો કે આ દરમિયાન TRAI સાથે સંકળાયેલા સુત્રો એ જણાવ્યું કે, અમે હજુ ટેલિકૉમ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારાના અમલમાં લાવવાની રાહ જોઈશું.અને થોડા સમય પછી આ વધારીશું.જે બાદ તેની સમીક્ષા કરવામાં આવશે કે, દરમાં વધારો TRAIના નિયમ પ્રમાણે છે કે કેમ.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અન્ય કંપનીઓની જેમ અમે પણ સરકાર સાથે મળીને કામ કરીશું.અને સરકાર ને પણ ફાયદો થાય.અમે ઉદ્યોગ જગતને મજબૂજ યુઝર્સનો લાભ આપવા માટે નિયમોનું પાલન કરીશું.જેથી દરેક ગ્રાહક ને ફાયદો થાય.અમે આગામી કેટલાક સપ્તાહમાં કિંમત વધારવા સહિત અન્ય પગલા એવી રીતે ભરીશુ કે, જેની યુઝર્સ પર કોઈ વિપરીત અસરના પડે.અને ગ્રાહકને પણ કોઈ નુકશાન ન જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here