જન્મતાની સાથેજ માતાની કુફ ગુમાવનાર બાળકી ને આણંદ ડીડીઓ એ લીધી દત્તક.

0

જન્મ બાદ બાળકીની માતા મૃત્યુ પામતા એક આનંદ ના સહકારી અધિકારીએ એક મિનિટ પણ રાહ જોયા વગર તેને દત્તક લઇ લીધી.આ અધિકારીએ માનવતા ની મહેક ફેલાવી છે.

આણંદમાં એક સરકારી અધિકારીએ માનવાની મહેંક ફેલાવી છે.તેમનું નામ અમિત પ્રકાશ યાદવ છે.આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમની ન્યાયાધીશ પત્નીએ નિરાધાર બાળકીને દત્તક લીધી છે.

વાસદ આરોગ્ય કેન્દ્રમાં આ બાળકીનો જન્મ થયો હતો. અને તેના જન્મ બાદ તેની માતાનું તબીયત બગડતાં મોત નીપજ્યું હતું.

અને ત્યારે આણંદ ના અમિત પ્રકાશ યાદવે તે બાળકીની દવાખાનામાં મુલાકાતે જવાનું વિચાર્યું.આ પછી અમિત યાદવ દવાખાનામાં ગયા.

ડીડીઓ અમિત યાદવ સરકારી દવાખાનાની મુલાકાતે ગયા ત્યારે તેઓ બાળકીને જોઈને ભાવવિભોર થઈ ગયા.

 

અને બાળકીને ન્યાયાધીશ પત્નીએ હદયસમી ચાંપીને દત્તક લીધી.અને ત્યારે જે તેમણે અને તેમની પત્નીએ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો.

આમ ડીડીઓ પરિવારે ગરીબ બાળકીને દત્તક લઇ સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાદમાં તમામ કાયદાકીય પ્રક્રિયા બાદ પૂજનવિધીથી બાળકીને અપનાવી.

આમ અમિત પ્રકાશ યાદવ અને તેમના ધર્મપત્ની સમાજના લોકો માટે સદાય પ્રયત્નશીલ રહે છે અને લોકો નું આરોગ્ય સારું રહે તે માટે તેઓ યથાર્ગ પ્રયત્ન કરતા હોય છે.

ગઈ કાલે વાસદ પીએચસી કેન્દ્રમાં તેઓએ કરેલી કામગીરીમાં સૌ કોઈએ બિરદાવી હતી.હાલના સમય માં જયારે લોકો નવજાત શિશુ ને ફેંકીદે છે.

ત્યારે આ અમિત પ્રકાશ નું આ કામ સૌ કોઈના માટે પ્રેરણાદાયી છે. આપણે સૌ એ આ બાબત થી એક શીખ લેવી જોઈએ.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here