જો તમારે પણ કરોડપતિ થવું છે તો સવારે ઉઠતાં જ બોલો આ ચમત્કારી મંત્ર

0

દરેક મિત્રો ને અમર આ લેખમાં સ્વાગત છે. મિત્રો તમે બધા જાણો જ છો કે આજના ભાગદોડ વાળા જમાનામાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની રેસમાં દોડી રહ્યા છે. પણ દરેકના નસીબમાં પૈસા નથી હોતા. અમુક લોકોને વગર મહેનતે દરેક એશો આરામની વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે, તો ઘણા લોકોને પરિશ્રમ કરવા છતાં પણ ધનની તંગી દુર થતી નથી.

આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં સવારે ઉઠીને થોડા વિશેષ કામ કરવાની સલાહ આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતી હાથમાં છે તો આ લેખના માધ્યમથી જાણીશું કે મંત્ર નો જાપ કરીને કેવી રીતે કરોડ પતિ બની શકાય છે.

દરેક વ્યક્તિ એવું માનતો હોય છે કે જો સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ તમારો ખુશ ખુશાલ જાય છે.અને સવારને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અમુક ખાસ પ્રકારના ઉપાયો બતાવવા મા આવે છે જો તમારી કુંડળીમાં સૂર્ય ની સ્થીત સારી ન હોય તોએવું પણ માનવામાં આવે છે કે જો વ્યક્તિની કુંડળીમાં સૂર્ય કોઈ શુભ સ્થાનમાં હોય,તો તેના જીવનમાં પ્રગતિ થશે,પરંતુ જો સૂર્યની સ્થિતિ પ્રતિકૂળ છે, તો તેનું ભાગ્ય કોઈ પણ કાર્યમાં તેનો ટેકો આપતું નથી.આમ કદાચ જો તમને પણ લાગે છે કે તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ થઈ રહી છે, તો તમારે સવારે વહેલા ઊઠીને આ મંત્રનો જાપ કરવો જોઈએ.

આ સિવાય શાસ્ત્રોમાં સવારે ઉઠ્યા પછી કઇ વસ્તુઓ કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે. એવું કહેવા માં આવે છે કે સવારે ઉઠીને તેની હથેળી તરફ જોવું જોઈએ. અને સાથે સાથે હથેળીને જોતા તમે આ મંત્રનો જાપ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે તમારો દિવસ તેના ઉચ્ચારણને કારણે શુભ રહેશે અને તમારા બધા કાર્યો પણ ખુબ જ સારી રીતે પૂર્ણ થશે.શાસ્ત્રોમાં એવું કામ કહેવામાં આવ્યું છે કે સવારે તે કરવાથી વ્યક્તિનું તમામ કામ સારી રીતે પૂર્ણ થાય છે. કોઈ વ્યક્તિએ સવારે ઉઠતાની સાથે જ તેની હથેળીઓ જોવી જોઈએ. આ સાથે,આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનો આખો દિવસ સારી રીતે પસાર થાય છે અને તમામ કાર્યો પૂર્ણ થાય છે.

कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति । करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥

મંત્ર નો જાપ કરતા પહેલા તમારે પોતાના મનને જગ્યાએ સ્થિર કરી લેવાનું આવું કરવાથી મંત્ર જાપ કરવા માં કોઈ તફલિક નહિ પડી.મંત્રનો જાપ કરતી વખતે તમારું ધ્યાન ફક્ત હથેળી પર હોવું જોઈએ. મંત્ર પુરો થયા પછી હથેળીઓ તમારા ચહેરા પર લગાવવી જોઈએ.આ કરવાથી, વ્યક્તિને તમામ દેવતાઓનો આશીર્વાદ મળે છે.અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક નો વાસ થાય છે.અને આ જાપ તમે નીચે બેઠા બેઠા પણ કરી શકો છો.

જો તમે ખૂબજ તણાવ રહેતા હોય કે પછી તમે ખૂબ પરેશાન રહેતા હોય છે.તો આ મંત્ર તમારા માટે રામ બાન સાબિત થઈ શકે છે.આ મંત્ર નો જાપ મહિલાઓ પણ કરી શકે અને મહિલાઓ આ મંત્રનો જાપ કરે તો તેમના મનને શાંતિ પ્રાપ્ત થાય છે.અને મંત્રનો જાપ દરરોજ કરવાથી તમે તમારા જીવનમાં ફરક અનુભ વશો અને તમને આનંદ અને શાંતિ પણ ખુબ જ પ્રાપ્ત થશે. અને સાથે તમારો દિવસ પણ ખુબ જ શુભ રહેતો જોવા મળશે.

આપણા હિન્દુ શાસ્ત્રો અને પ્રાચીન ઋષિ-મુનિઓએ આવા અનેક મંત્રો શોધ્યા છે, કે જેનાથી મનુષ્ય જીવનને ખુબ જ લાભ થતો જોવા મળે છે.અને આ મંત્રનો જાપ અનેક પ્રસિદ્ધ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે.અને આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ખૂબજ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે તમે આજે જ આ મંત્રો ઉપયોગ કરો.

જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આ અમારા આર્ટિકલને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક બટન ક્લિક કરો.અને જો તમે આવાજ આર્ટિકલ વાંચવા માગો છો તો અમારા પેજ ને લાઇક અને શેર કરો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here