કમર પાતળી કરવાના યોગ, કમર પાતળી કરવા માટે એક માસ સુધી કરો આ યોગાસન

0

દુનિયાની વધારે પડતી વસ્તી મોટાપા નો શિકાર થઈ રહી છે અને મોટાપા થી પરેશાન માણસો જિમ માં જાય છે અને કલાકો ના કલાક મહેનત કરે છે પણ તેમનું વજન ઓછું નથી થતું. અને જો તમારું વજન વધારે હોય અને તમારી કમર પાતળી કરવા માંગતા હોવ તો આ લેખ જરૂરીથી વાંચો આ લેખ તમને પાતળી કમર કરવા માટે ના આસન બતાવીસુ જેનાથી તમારી કમર પાતળી અને ફિગર સુંદર બનશે

કમર પાતળી કરવા માટે ના યોગ.

પહેલો યોગ વક્રાસન આસાન.

વક્રઆસન તમારું શરીર આકર્ષણ થાય છે અને ફાવે તે કમર પાતળી થઇ શકે છે જે માણસો નિયમિત યોગ કરે છે તેમને વજન આપો આપ ઓછું થાય છે, કમરની ચરબી ઓછી કરવા માટે વક્રઆસન ઉત્તમ છે.

કેવી રીતે વક્રઆસન કરવામાં આવે છે.

આ આસન કરવામાં બહુ સહેલું છે, આ આસન કરવા માટે જમીન પર ચાદર પાથરવી અને જે ચિત્ત બતાવ્યું છે તેમ થઈ જાવ, દંડાસનની મુદ્રા માં બેસ પછી ડાબો પગ બાજુ ના ઢીંચણ થી સીધો રાખો, તેના પછી ડાબો હાથ અને પેટ પર લાવી જમણી તરફ પંજા પાસે લઈ જાવ.

આવુ કર્યા પછી ડાબો હાથ કમર ની પાછળ જમીન સીધો પર રાખવો, તેના પછી પોતાની ગરદન ડાબી બાજુ રાખવી, થોડીવાર સુધી આ મુદ્રા માં બેસી રહેવું, આ આસન તમે રોજ સવારમાં પાંચ વાર કરવું

વક્રઆસન કરવાના લાભો.

જે માણસો નિયમિત વક્રઆસન કરે છે તેમના શરીર પર ફરક દેખાશે અને કમરની ચરબી ઓછી દેખાય છે, કમર સિવાય પણ હૃદય ના ધબકારા માં પણ સારો અસર થાય છે અને પેટ ના રોગોથી રક્ષણ મળે છે

બીજું ત્રિકોણાસન આસાન.

ત્રિકોણાસન જેમ તમે સીધા ઉભા રહો અને તમારા પગ ને પોહોળા કરો, અને પછી તમારો એક હાથ પગ પાસે લઈ જાવ અને જમીન પર રાખો નીચે ચિત્ર બતાવ્યા પ્રમાણે મુદ્રા માં થઈ જાવ આ મુદ્રા ના બતવ્યા પ્રમાણે તમારા હાથને નીચે લાવો ત્યારે શ્વાસ લો અને ઉપર તરફ જાવ ત્યારે શ્વાસ છોડો આ આસન રોજ પાંચ થી આઠ વાર કરો.

આ આસન ના ફાયદા

ત્રિકોણાસન કરવાથી પેટ પર સારો અસર પડે છે અને શરીર ની ચરબી ઓછી થાય છે, એટલે જે માણસો ને ચરબી વધારે અથવા મોટાપો હોય તો આ આસન જરૂર કરો. આ આસન ને એક માસ સુધી કરવામાં આવે તો શરીરની ચરબી ઓછી થાય છે.

ત્રીજું યોગ આસન ધનુરાસન

ધનુરાસનની મદદથી વજન ને ઓછું કરી શકાય છે અને મન ફાવે તેવી કમર મળી શકે છે આ આસન કરવા માટે તમે જમીન પર સુઈ જવું અને પછી પગને ઉપર અને હાથને પાછળ લઈ જવા અને પછી તમારા પગને પકડી લો, આ સમય દરમિયાન તમારું માથું ઉંચુ રાખો નીચે ચિત્રમાં ધનુરાસન બતાવ્યું છે

ધનુરાસન ના ફાયદા

આ આસન ને તમે 3 વાર જરૂર કરો, આ આસન કરવાથી શરીરની નસો મજબૂત થાય છે અને તમારા પેટમાં રહેલો કચરો સાફ થાય છે અને કમર પાતળી થાય છે, આ આસન તમે રોજ કરો.

ચક્રાસન આસાન.

ચક્રઆસન કરવા માટે તમારે શવાસન માં સુઈ જવું પડે, પછી તમારા શરીર ને ઉપર તરફ ઉંચુ કરો યાદ રાખો કે આ દરમિયાન હાથ પગના તળિયા નીચે જમીન પર હોવા જોઈએ અને તમે હાથો ને બળ વડે ઉંચા કરો આ આસન કરતા સમયે હાથ પગના તળિયે વજન આવી જાય છે.

ચક્રઆસન કરવાના ફાયદા

આ આસન કરવાથી શરીર લચીલું બને છે અને શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે, એટલું જ નહીં પણ શરીરના તળિયા પછી કાંધ મજબૂત થાય છે, અને પેટની ચરબી ઓછી થાય છે.

ઉપર બતાવ્યા પ્રમાણે આસનો કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને કમર પાતળી થાય છે, અને કમર પાતળી કરવા માટે ના આ સરળ આસન છે.યોગ આપણે મદદ વગર કરી શકીએ છીએ, એક માસ સુધી આ યોગ કરવાથી કમળ પાતળી બને છે, આના સિવાય નીચે બતાવ્યા માં પ્રમાણે આ ટિપ્સનો ઉપયોગ કરો તેનાથી શરીરનું કદ ઓછું કરી શકાય છે .

શરીરનું કદ ઓછું કરવા માટે લીંબુ અને મોસંબીનું જ્યુસ જરૂરી છે તેને પીવાથી શરીર ની ચરબી ઓછી થાય છે. ગ્રીન ટી પીવાથી શરીર ઓછું થાય છે. તરેલું ખાવાનું ઓછું કરવું તે નથી શરીર સારું રહે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here