કામ્યા પંજાબી તેનાં બોયફ્રેંડ સાથે દુબઈમાં કંઈક આવા અંદાજમાં, એન્જોય કરી રહી છે વેકેશન.

0

ટેલિવિઝન જગતમાં ટુકજ સમય માં લોકોના દિલ પર રાજ કરનાર કામ્યા હાલ ખુબજ ચર્ચિત છે.પોતાના સારા ઈવા પ્રદશન થઈ તે ખુબજ પ્રખ્યાત છે.ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી આ દિવસોમાં કલર્સનો શો શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કીમાં જોવા મળી રહી છે.

અભિનેત્રી હાલમાં જ પોતાના બોયફ્રેંડ શલભ ડાંગ સાથે દુબઈમાં સુંદર સમય વિતાવી રહી છે.આ વેકેશનના ફોટાઓને કામ્યાને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.જેમાં તે એક બ્લેક ફ્લોરલ બિકીનીમાં નજરે આવી હતી.તેનો આ અંદાજ ખુબજ હોટ લાગી રહ્યો હતો.ઘણા ફેન્સ એવું પણ કહેતા હતાં કે કામ્યા પાણી માં આગ લગાવી રહી છે.

હાલ તે તેના પાર્ટનર સાથે એક નવા અંદાજમાં આંનદ મણિ રહીં છે.વિતેલા દિવસોમાં કામ્યાને પોતાના બોયફ્રેંડની સાથે પોતાની એક ફોટો શેર કર્યો હતો.ત્યાર બાદ તેના કેપ્શનમાં તેમણે લખ્યું કે જહાં તેરી યે નજર હે મેરી જાન મુજે ખબર હે.જેનાથી તે ખુબજ વાઈરલ થઈ હતી લોકો તેને દેશી પટાખા ગર્લ પણ કબી રહ્યાં છે.

કામ્યા અને શલભ દુબઈમાં પોતાના બાળકોની સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે.સંજોગે કામ્યાની છોકરી આરા અને શલભનો પુત્ર ઈશાનનો જન્મ દિવસ 6 અને 9 ઓક્ટોબરે હતો.જેથી તેની પણ સારી એવી તૈયારી ચાલી રહી હતી.આવા નવા અંદાજથી ફેન્સ ખુબજ ખુશ થયાંછે અને તેની ચાહકતા પણ વધી રહીં છે.

કામ્યા અને શલભની મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને થોડા જ મહિનાઓમાં શલભે કામ્યાને પ્રપોઝ કરી દીધુ. હવે આગલા વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જવા માટે તૌયાર છે.લગ્ન મુંબઈમાં કરશે.શલભ દિલ્હી સ્થિત હેલ્થ કેર પ્રોફેશનલ છે કામ્યાએ પહેલા બિજનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યાં હતા પરંતુ 2013મા બંનેના છુટા છેડા થઈ ગયા.ત્યારબાદ કામ્યા એ આ કદમ ઉઠાવ્યા હતા અને હાલ માં તે ખુબજ ખુશ પણ લાગી રહીંછે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here