KBC ના ઇતિહાસમાં પહેલી વાર ઓડિયન્સ એ આપ્યો ખોટો જવાબ, જાણો શુ હતો પ્રશ્ન..

0

KBC વિશે દરેક વ્યક્તિ જાણે છે.અને આ શો મા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કામ કરે છે.KBC માં ભાગ લેવા માટે ઘણા લોકો રજીસ્ટ્રેશન કરતા હોય છે.પરતું જે વ્યક્તિનું નસીબ જોર કરતું હોય તેમનો આ શો મા આવી શકે છે અને દરેક વ્યક્તિ જાણે છે કે KBC માં ઘણા એવા વ્યક્તિઓ છે જે લાખો અને કરોડો રૂપિયા કમાઈને ગયા છે.પરતું આજે અમે એક એવો ખુલાસો કરવા જઈ રહ્યા છે જે તમે જાણીને હેરાન થઈ જશો.

KBC ના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું હતું કે ઓડિયન્સ દ્વારા ખોટો જવાબ આપવામાં આવ્યો હતો.તો આવો આ લેખના માધ્યમથી જાણીએ કે કયો સવાલ હતો અને કેમ ઓડિયન્સ દ્વારા ખોટો જવાબ આપ્યો હતો.

કૌન બનેગા કરોડપતિની 11મી સિઝનમાં ચાલુ થઈ ગઈ છે.અને આ સીઝન દરમિયાન ઘણા વ્યક્તિઓ લાખો રૂપિયા કમાઈને ગયા પણ છે પરતું કૌન બનેગા કરોડપતિ માં ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતું કે બોલીવુડ ના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચોંકી ગયા હતા.

ગત સમય મા રાજનેતા હોટ સીટ પર પહોંચ્યો હતો. પરંતુ એનાથી વધારે ચોંકાવનારી વાત એ હતી કે આ એપિસોડમાં પહેલી વાર ઓડિયન્સ પોલનો જવાબ ખોટો પડ્યો હતો.કેબીસીના ઈતિહાસમાં લગભગ ક્યારેય ઓડિયન્સ પોલ દ્વારા નક્કી કરાયેલો જવાબ ખોટો નથી પડ્યો. અને આ જવાબ ખતાના કારણે ઉત્તર પ્રદેશથી લખનઉના સ્પર્ધક સબરજીત સિંહ મક્કડ લગભગ 10 હજાર રૂપિયા જીતીને બહાર નીકળી ગયા.

સરબજીત સિંહ મક્કડ ને પણ આ વાતનું ખૂબજ દુઃખ વ્યક્ત કર્યું હતું.કારણે લાખો રૂપિયા જીતવાના બદલે તે ફક્ત 10 હજાર રૂપિયા જીતીને ગયા હતા.અને જ્યારે સરબજીત સિંહ મક્કડ જ્યારે અમિતાભ પહોંચે ત્યારે તેણે કહ્યું કે, માફ કરજો બીગ બી પણ કદાચ ઓડિયન્સ અને પ્રશ્ન પુછવાની રીતમાં થોડી કમી રહી ગઈ.

જો આ સવાલ સાચી રીતે પૂછવામાં આવ્યો હોત તો આ જવાબ સાચો પડત.અને આ દરમિયાન એક બીજો પણ પ્રશ્ન ઊઠી રહ્યો હતો કે શું કે શું ટીવી ચેનલ પોતાના રિયાલીટી શો માટે પણ સ્ક્રિપ્ટ તૈયાર કરે છે? કારણ કે જે રીતે સબરજીત સિંહ આઉટ થયા કે તરત જ સમાપ્તિની પણ ઘોષણા કરવામાં આવી. કારણ કે સબરજીત સિહ સાથે એવા કેટલાય પ્રસંગ છે જે તેમના જીવ સાથે મિક્સ થાય છે.

અને તમને સરબજીત સિંહ વિશે થોડોક પરિચય આપી દઈએ કે ,તે પોતાની પત્ની થી દૂર રહેછે.અને તેમના બાળકો પણ તેમનાથી દૂર રહે છે.જ્યારે કેબીસી માં બેઠા હતા ત્યારે આ વાતની જાણ થઈ હતી. તો આવો જાણીએ કે કયો સવાલ હતો.જે ઓડિયન્સનો જવાબ ખોટો પડ્યો.સવાલ હતો કે,આમાંથી કયા મુખ્યમંત્રી દૂન સ્કુલ દેહરાદુનના વિદ્યાર્થી નથીજવાબ હતો,અમરિંદર સિંહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here