શિવજી ને દૂધ અર્પણ કરતા પહેલા જાણી લો તેની સાચી વિધિ, કેટલાય ગ્રહદોસો માં મળી જશે છુટકારો

0

શિવજીને માનવા વાળા ની દુનિયા મા કોઈ કમી છે નઈ અમુક લોકો જે ભગવાન શિવની પૂજા અર્ચના કરીને જે શિવ ની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે. એવું માનવમાં આવે છે ભગવાન શિવ જલ્દી એમના ભક્તો થી રાજી થઈ પ્રસન્ન થઈ જાય છે. કોઈ ભક્ત સાચી શ્રધ્ધા થી એક લોટો પાણી પણ ચડાવી દે તો પણ પ્રસન્ન થઈ જાય છે.

બધા ભક્તો ની મુશ્કેલીઓ દૂર કરે છે અને બધા ભક્તો ભગવાન શિવ ને પ્રસન્ન કરવા અલગ અલગ ઉપાય કરે છે. એટલા માટે જ હંમેશા તેમની કૃપા બની રહે છે. ભગવાન શિવ ને ભોળા નામ થી પણ બોલવામાં આવે છે અને તે સ્વભાવે પણ ભોળા જ છે. તે પોતાના ભક્તો થઈ પ્રસન્ન થઈ ને એમની બધી જ મનોકામના પુરી કરે છે. ઘણા એવા ઉપાય છે જેની શિવ ની પૂજા કરી ને કૃપા પામી શકાય છે. તમે પૂજા અર્ચના કરો છો તેની સાચી વિધિ જાણવી જરૂરી છે.ભગવાન શિવ ને દૂધ અર્પિત કરો છો તે તેના નિયમો નું પાલન કરવું જરૂરી છે એવું કરવાથી તમને સાચા અર્થ મા તેનું ફળ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ની કુંડળીમાં દોષ હોય તો તે અશુભ માનવામાં આવે છે. એ વ્યક્તિ ના જીવન માં ઘણી મુશ્કેલીઓ આવે છે એ ઘણું પણ સારું કામ કરે તોય તેમને સફળતા મળતી નથી. તેમને દર વખતે નિરાશા હાથ લાગે છે જેની કુંડળી માં ગ્રહ દોષ તેમને પાસે આવેલા પૈસા પણ ટકતા નથી તેમને આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ગ્રહ દોષ ના લીધે વ્યક્તિ ના સબંધ મા પણ કડવાહત ઉતપન્ન થઈ છે.

વ્યક્તિ એકલો થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર માં કેટલાક એવા ઉપાય છે જેને વ્યક્તિ અપનાવે તો ગ્રહ દોષ થઈ મુક્તિ મળી શકે છે. આમ એક ઉપાય શિવજીને દૂધ અર્પિત કરવાનો છે જે તમને જણાવીએ છે. ભગવાન શિવ ને દૂધ અર્પણ કરવાની સાચી રીત ભગવાન શિવ ને દૂધ અર્પણ કરો છો તો તેમાં તલ જરૂર થી ભેળવી લો એવું માનવમાં આવે છે કે તલ ભેગા કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

ભગવાન શિવ ની કૃપા બની રહે છે અને તેના જીવન ની બધી મુશ્કેલી ઓ દુર થાઈ છે. ભગવાન શિવ ને તલ ભેગા કરેલું દૂધ સવાર ના સમયે અર્પિત કરતાં બધી મુશ્કેલી અનુ વર્ણન કરવું જેથી બધી મુશ્કેલી ઓ દૂર થાઈ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધ ને ચંદ્ર માં ના પૂરક માનવામા આવે છે. દૂધ નો પ્રયોગ કરવાથી તમારી કુંડળી માં રહેલ ચંદ્ર માં ની ખરાબ દશા પૂર્ણ થાય છે અને વ્યક્તિ ના જીવન માં સુખ શાંતિ આવે છે. ચંદ્ર નો દોષ દૂર થાય તો ઘર માં શાંતિ આવે અને વાદવિવાદ દૂર થાઈ છે તમે ઇચ્છો તો દૂધ માં કેસર ભેળવીને પણ ચંદ્ર દેવને અર્પણ કરવાથી ખૂબ જ લાભ થાઈ છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here