નવરાત્રી માં માતા દુર્ગા ને પ્રસન્ન કરવા માટે લાવો આ 4 વસ્તુ થઈ જશે ધન ની વર્ષા

0

પુરા દેશ માં ચૈત્ર નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે. બધી બાજુ ભક્તિ નો રંગ ચડેલો છે. માતા દુર્ગા ને પ્રસન્ન કરવા માટે નવરાત્રી થી સારો બીજો કોઈ સમય હોતો નથી. નવરાત્રી માં દુર્ગા માતા પાસે કઇ પણ માંગવા માં આવે તો એ તેને જરૂર પુરી કરે છે, એટલા માટે કોઈ પણ માતા દુર્ગાની પૂજા અર્ચના કરે છે. માનવામાં આવે છે કે જો કોઈ નવરાત્રી માં જો કોઈ માતા દુર્ગા સાચા મનથી પૂજા અર્ચના કરે છે, તો માતા નો આશીર્વાદ હંમેશા અના પર રહે છે. તો ચાલો જાણીએ છે કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાશ છે.

શસ્ત્રો મુજબ માનીએ તો નવરાત્રી નો ઉપવાસ એટલા માટે કરવામાં આવે છે કે આખું વર્ષે ગ્રહ દશા ઠીક બની રહે એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે નવરાત્રી પાર આદ્ય શક્તિ પૃથ્વી પર હોય છે. એવામાં માતા દુર્ગા ની અર્ચના કરવામાં આવે તો બધી જ મનોકામના પૂર્ણ થાય છે. માતા દુર્ગા ને પ્રસન્ન કરવા નવ દિવસ ઉપવાસ કરે છે. પણ તમારા ઘર માંથી મુસીબતો ને દૂર કરવા અને ઘર માં ધન ની પ્રાપ્તિ ઈચ્છો છો તો વ્રત ની સાથે તમારે અમૂક વસ્તુ પણ લાવવી જોઈ એ. જે અમો તમને નીચે બતવીએ છે.

1. મોર પંખ નવરાત્રી ના સમય માં ઘરમાં મોર પંખ જરૂર લાવવા જોઈએ મોર પંખ લાવીને બાળકોની રૂમ મા રાખી લેવા જોઈએ નવતરાત્રી ના સમયમા લાવેલા મોરપંખ થી બાળકોનો બૈધ્વીક વિકાસ થાય છે. ભણવામાં હંમેશા આગળ રહે છે. એટલા માટે આ નવરાત્રી મોરપંખ લાવીને બાળકોના રૂમ મા રાખી લો જેથી તેમની પરેશાની દૂર થાય.

2. માતા લક્ષ્મીજી ની તસ્વીર આમ તો માતા દુર્ગાની પૂજા અર્ચના થાય છે. પણ લક્ષ્મીજી ની તસ્વીર લાવીએ તો માતા દુર્ગા ના આશીર્વાદ મળે છે. માતા લક્ષ્મીજી ની કમળ પર બિરાજેલા હોય અને એમના હાથ માં ધન ની વર્ષા થતી હોય એવી તસ્વીર લાવવી જોઈએ. એવું કરવાથી ધન વર્ષો થાય છે ઘર માં.

3. સોના તથા ચાંદી ના સિક્કા ઘર માં સોના તથા ચાંદીના સિક્કા લાવવું એ ખૂબ શુભ મનાઈ છે. પછી તેના પર કુમકુમ લગાવીને માતા દુર્ગા ની પાસે સ્થાપિત કરવા. નવરાત્રી પછી તેને તિજોરીમાં રાખી લો. આવું કરવાથી ખુશીયા જ ખુશીયા આવશે અને માતા દુર્ગા ના આશીર્વાદ થી બધું ખુશલ મંગલ રહશે.

4. કમળ નું ફૂલ નવરાત્રી માઇ ઘર માં એક અથવા બે કમળ ના ફૂલ જરૂર લાવો અને માતા દુર્ગા ની સાથે સાથે માતા લક્ષ્મીજી ને પણ અર્પણ કરવું.આવું કરવાથી માતા દુર્ગા પ્રસન્ન રહે છે.આનાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here