ભારત ના આ અતિ પ્રાચીન મંદિર ના ચમત્કાર સામે ભલભલા વૈજ્ઞાનિકો હાર માની ચુક્યા છે – જાણો શું છે આ મંદિર નું રહસ્ય

0

ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ અને સંસ્કૃતિ ને વધારે માન આપવામાં આવે છે. ભારતના લોકો ધર્મ માં ખુબજ વિશ્વાસ કરે છે. ભારતમાં વર્ષો જુના ખુબજ પ્રસિદ્ધ મંદિરો પણ હાલમાં જોવા માટે છે. ભારતને જો મંદિરોનો દેશ કહેવામાં આવે તો કંઇ ખોટું નથી. કારણ કે અહીં ઘણાં બધા મંદિરો આવેલાં છે કે જેની તમે ગણતરી કરીને કંટાળી જશો, પણ ગણતરી કરી શકશો નહીં. અહીં અનેક મંદિરો આવેલાં છે.

જે તેમની ભવ્યતા અને અન્ય માન્યતાઓ માટે જાણીતા છે. અને વર્ષો જુના મંદિરો વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશે. આ મંદિરો ની ઘણી બધી ખાસિયતો હોય છે. જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આવુજ એક મંદિર અધરપ્રદેશ ના એક જિલ્લામાં આવેલું છે જેના થાંભલાઓ જમીન ને સ્પર્શતા નથી. જાણો વિગતે સંપૂર્ણ ઘટના. આ મંદિરનાં 70 એ 70 થાંભલાઓ લટકે છે હવામાં.

લટકેલા થાંભલાઓ નીચેથી કપડું પસાર કરતાં પરિવારમાં આવે છે સુખ-શાંતિ. મંદિરનો સીધો જ સંબંધ છે રામાયણ કાળ સાથે જોડાયેલો. આ મંદિર ની ખાસિયત ખુબજ અલગ છે આ મંદિર ના 70 થાંભલા ઓ જમીન ને સ્પર્શતા નથી. આ મંદિર ખુબજ પ્રસિદ્ધ છે.આવું જ એક અજોડ મંદિર આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત એ છે કે તેનાં થાંભલાઓ હવામાં લટકે છે,

પરંતુ આજ દિન સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.આ મંદિર ની માન્યતાઓ પણ ખુબજ અલગ છે.આ મંદિર ખુબજ વર્ષો જૂનું છે.આ મંદિર ઇતિહાસમાં ખુબજ પ્રસિદ્ધ માનવામાં આવે છે. આ મંદિર ની માન્યતાઓ ખુબજ અલગ પ્રકારની છે.

આ દક્ષિણ ભારતનાં મહત્વનાં મંદિરોની જો વાત કરીએ તો ત્યાં લેપાક્ષી મંદિર નામે એક એવું મંદિર આવેલું છે કે જે પોતાના વૈભવશાળી ઈતિહાસ માટે જાણીતું છે. આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરને ‘હેંગિંગ પિલર ટેમ્પલ’ પણ કહેવાય છે.

આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શ કરતો.આ મંદિરમાં તમામ થાંભલાઓ હવામાં ઝૂલી રહ્યાં છે. આ મંદિર ખુબજ પ્રસિદ્ધ છે. અને આ મંદિર ના 70 થાંભલા ઓ નીચેથી લાલ કપડું પસાર કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું આ મંદિરનાં થાંભલાઓ જમીન સાથે જોડાયેલા નથી અને રહસ્યમય રીતે હવામાં લટકેલા છે. આ થાંભલા જમીનથી લગભગ અડધો ઈંચ ઉપર જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે અહીં લટકેલા સ્તંભોની નીચેથી એક કપડું પસાર કરતાં પરિવારમાં સુખ-શાંતિ-સમદ્ધિ આવે છે. અને આ માન્યતા કરવા માટે દરેક ભક્તો આ મંદિર એ આવે છે. આ મંદિરએ ઘણા લોકો દૂર દૂર થી દર્શન કરવા માટે આવે છે. અને પોતાની મનોકામના પુરી કરે છે. લેપાક્ષી મંદિર બેંગલુરુથી અંદાજે 140 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે.

વીરભદ્ર દક્ષ યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવેલા ભગવાન શિવનું એક ક્રૂર સ્વરૂપ છે. આ ઉપરાંત ભગવાન શિવનાં કંકાલમૂર્તિ, દઅર્દ્ધનારીશ્વર, ક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર પણ અહીં દર્શનીય છે. આ મંદિરનું નિર્માણ 16 મી સદીમાં કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મંદિર માત્ર એક જ પથ્થરની જ સંરચના છે. આ મંદિર સદીઓથી જાણીતું મંદિર છે.

આ મંદિરની રચના ઘણા વર્ષો પહેલા કરવામાં આવી હતી.હાલમાં પણ આ મંદિર ખુબજ પ્રસિદ્ધ છે.આ મંદિર માં ગઠન વૈજ્ઞાનિકો ખોજ કરવાનો ટ્રી કરી ચુક્યા પણ તેઓના હાથે કશુજ લાગ્યું નથી. મંદિર વિશે ફક્ત કલ્પના જ કરી શકાય છે. આ મંદિર નજુ સાચું રહસ્ય કોઈ નથી જાણતું.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here