આ રાજ્ય ના કલેકટરે 106542 પાકિસ્તાની ઓને આપ્યો આદેશ 48 કલાક માં ખાલી કરી દો અમારું રાજ્ય નહિતર…

0

પુલવામા એટેકમાં 40 જવાન થયા હતા શહીદ. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો.

આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં પાકિસ્તાનને લઇ આક્રોશ વ્યાપ્ત છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ લીધી છે, તેનો પ્રમુખ મસૂદ અઝહર છે.

પુલવામા એટેક બાદ આતંકીઓ સાથે અથડામણ

પુલવામા એટેક બાદ જિલ્લાના જ પિંગલિના ક્ષેત્રમાં થયેલ અથડામણમાં સોમવારના રોજ શહીદ થયેલા એમ રામનો નશ્વર દેહ મોડી રાત્રે રાજસ્થાન પહોંચ્યો.

આપને જણાવી દઇએ કે 18 કલાક સુધી ચાલેલ અથડામણમાં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ અને પેરા ફોર્સીસની ટીમે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે, જેમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોપ કમાન્ડર પણ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિના ક્ષેત્રમાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે સોમવારના રોજ થયેલી અથડામણમાં મેજર સહિત કુલ પાંચ જવાન શહીદ થઇ ગયા. શહીદોમાં રાજસ્થાનના રહેવાસી એસ.રામનું નામ પણ સામેલ છે.

બીજીબાજુ પુલવામા હુમલા બાદ રાજસ્થાનમાં બિકાનેરના જિલ્લાધિકારી કુમાર પાળ ગૌતમે આદેશોની એક યાદી રજૂ કરી છે, જેમાં આઇપીસીની કલમ 144 ની અંતર્ગત તરત લાગૂ કરાઇ છે. તેમણે આદેશ આપ્યો છે કે પાકિસ્તાની નાગરિક 48 કલાકની અંદર જિલ્લો છોડી દે.

તેની સાથે જ ડીએમ એ બિકાનેરના સરહદ વિસ્તારમાં બનેલી હોટલોમાં પાકિસ્તાની નાગરિકોને આશરો આપવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ બે મહિના માટે લાગૂ કરાયો છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here