‘પદ્માવત’નું નવું ટીઝર થયું લોન્ચ

0

સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ માંડમાંડ રીલિઝ થવા જઈ રહી છે, તે પહેલા જ ફિલ્મના પ્રોડ્યૂસરે ફિલ્મનો એક ડાયલોગ પ્રોમો રીલિઝ કર્યો છે, જેમાં રાજપૂતની બહાદુરી વિશે જે ડાયલોગ બોલવામાં આવ્યો છે, આ પ્રોમોમાં રણવીર સિંહ જે ખિલજીની ભૂમિકામાં છે, તે ખતરનાક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પહેલીવાર રઝા મુરાદની પણ ઝલક જોવા મળી હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here