‘પદ્માવતિ’નું નવું સોંગ રીલિઝ, જુઓ વિડીયો

0

સંજય લીલા ભણશાલી દિગ્દર્શિત ‘પદ્માવતિ’ ફિલ્મનું બીજું સોંગ ‘એક દીન એક જાન’ રીલિઝ થઈ ગયું છે. આ ગીતને શિવમ પાઠકે અવાજ આપ્યો છે અને એ.એમ.તુરાજે ગીતના શબ્દો લખ્યા છે. સોંગને મ્યૂઝીક સંજય લીલા ભણશાલીએ આપ્યું છે. ‘પદ્માવતિ’માં દીપિકા પાદુકોણ, શાહીદ કપૂર અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

 

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here