Loading...

સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા પોલીસે હોટલમાં કરી રેડ, છોકરીએ કહ્યું – અંકલ જવા દો, લગ્ન થવાના છે

0

આજ ના સમય માં તમે જ્યાં જાવ ત્યાં હોટલો વધુ જોવા મળશે. પણ તમે કદાચ જાણતા નહિ હોય કે એ હોટેલ માં જમવાની વ્યવસ્થા તો હોય છે પણ સાથે એમાં ગેસ્ટ હાઉસ પણ હોય છે અને એમાં ઘણા સેક્સ રેકેટ ચલાવતા હોય છે અને આજ ના આ સમય માં ઘણી હોટલો માં સેક્સ રેકેટ માં ખૂબ વધારો જોવા મળે છે.

અને આવો જ એક કિસ્સો સેક્સ સેક્સ રેકેટ નો બહાર આવ્યો છે. સેક્સ રેકેટ માં ઘણી વખતે એવું બનતું હોઈ છે કે છોકરી ની મરજી વિરુધુ પણ આ રેકેટ ચલાવવા માં આવે છે એટલેકે છોકરી ની ઈચ્છા ના હોઈ તો પણ તેને મજબૂરી માં આ કામ કરવું પડે છેઘણી વખત તો એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે આ વા કૃત્ય થી કંટાળી ને છોકરી આત્મહત્યા પણ કરી લે છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને પોલીસે મળીને શહેરમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી રહી છે. જે અંતર્ગત પોલીસે મેરઠની એક હોટલમાં છાપો માર્યો અને રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 18 કપલની અટકાયત કરી હતી અને એમની ધરપકડ કરી હતી. અને એમની ઉંમર લગભગ 20 થી 25 વર્ષ ની હોવાનું જાણવા મળ્યું છે.

એકદમ પોલીસ ને જોઈ ને સૌ ગભરાઈ ગયા હતા. છોકરાઓની ઘણા કપાળ તો ખુબ નાણાંની વાય ના પણ મળ્યા છે. મેરઠ જ નહિ પરંતુ અન્ય જગ્યા એ પણ આવા ઘણા રેકેટ ચાલે છે.

મેરઠ માં આવી ઘણી હોટેલ જ્યાં આવા સેક્સ રેકેટ ચાલતા હોય છે. મેરઠ ની પોલીસ ને હોટેલ માં સેક્સ રેકેટ ચાલે છે એ વાત ની જાણ થતા એ લોકો ત્યાં પહોંચી ગયા હતા. અને લાલકુર્તી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી હોટલ આસમમાં છાપો મારીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

પોલિસ 18 કપલને પકડીને તેમની પૂછપરછ કરી હતી. પકડાયેલી છોકરીઓને મહિલા પોલીસે હોટલના એક રૂમમાં બેસાડી દીધી હતી. જ્યાં તમામે તેમના ચહેરા ઢાંકી દીધા હતા. ચેહરો ઢાંકીને તેઓ ખુબજ શરમજનક અનુભવતા હતા. તેઓ હવે પોતાનો ચેહરો કોઈ ની સામે લાવે તેવી સાથી ટી માં પણ નહતા.

તે બધા કપલો પોતાની ઓળખ છુપાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અને પોત પોતાના મોઢા પર રૂમાલ ઢાંકતા હતા પણ કેટલાક લોકોના ચહેરા સામે આવી ગયા છે ઘણા એવા શહેરો છે જ્યાં હોટલમાં સેક્સ રેકેટ ચાલતા હોય છે પણ પોલીસે જાણ હોતી નહિ જેના લીધે તે હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યા હોય છે પણ જે દિવસે પોલિસને ખબર પડે છે કે આ હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યા છે તે પોલીસ તરત જ ત્યાં રેડ મારે છે અને સેક્સ રેકેટ નો પર્દાફાશ કરે છે ત્યાં આવતા કપોલોને પકડીને સજા ફટકારે છે.

હાલ પણ ઘણા એવા રાજ્યો છે જ્યાં આવું બધું લોકો ખુલ્લે આમ કરતા હોઈ છે. ઘણા લોકો ને આ બધું બસ એક એન્જોયમેન્ટ લાગે છે પરંતુ બે ઘડી ની મજાક તમને ઘણી મોટી સજા કરાવી શકે છે. ફકત થોડા પાલ નો આ આનંદ થોડીકજ ક્ષણ માં આખી ઝીંદગી કોર્ટ ના ચાકર માં ફેરવી શકે છે.આ બધું તે કપલ નાત જાણતા માટે તેઓ આનંદ થી રૂમ બુક કરાવી અંદર મજા લેતા.

કેટલાક યુવકોએ મોં ઢાંકવા કપડું નહીં હોવાના કારણે હેલમેટથી ચહેરો ઢાંકી દીધો હતો. આ દરમિયાન ત્રણ રૂમમાંથી થોડા સમય બાદ લગ્ન થવાના હતા તેવા કપલ મળ્યા હતા. તેમની સગાઈ પણ થઈ ચુકી હતી.

પકડાયેલી છોકરીઓમાંથી એકે પોલીસને કહ્યું, પ્લીઝ મને છોડી દો, અમારા લગ્ન થવાના છે. રિંગ સેરેમની પણ થઈ ગઈ છે… તેથી પ્લીઝ અમને જવા દો.અને આમ એ યુવતી ના કહેવા પર પણ પોલીસે એને છોડી નહિ અને એની પણ ધરપકડ કરી. ઘણી વાર લોકો આવા બહાના બનાવી ને પોલીસ ને ગુમરાહ કરવા ની કોસીસ કરતી હોઈ છે. પરંતુ પોલીસ તેમના આવા ઈરાદા ને સમજી જાય છે. માટે તેઓ કડક બનીને તેમનો ઇન્કાર કરે છે.

પોલીસ ને આ હોટલ માં ઘણી ચીજ વસ્તુઓ મળી હતી અને એ વસ્તુઓ ખૂબ મોંઘી પણ હતી અને પોલીસને એ હોટલમાંથી મોટી માત્રામાં આપત્તિજનક વસ્તુઓ પણ મળી હતી. પોલીસના કહેવા મુજબ દેહ વ્યાપાર માટે આ હોટલના રૂમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટીમઆ હોટલ પર અનેક દિવસોથી નજર રાખતી હતી જે બાદ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.અને અને આ 18 કપલ ની સાથે આ હોટેલ ના ઓનર ની પણ ધરપકડ કરવામાં આવે છે. ઘણી વખત હોટેલ ના માલીકજ આ બધા નો આનંદ લેતો હોઈ છે માટે તેઓ કોઈ પણ જાત ની તાપસ વગેરે કરતા નથી અને આ કપલ્સ ને રૂમ આપી દે છે. જે ખુબજ શરમજનક વાત છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here