રાહુલ ગાંધી સાથે લગ્નની અફવા ફેલાયા બાદ, કોંગ્રેસની આ યુવા MLA કરવા જઈ રહી છે લગ્ન!

0
Loading...

કોંગ્રેસની યુવા MLA અદિતિસિંહ ની રાહુલ ગાંધી સાથે સગાઈ ની અફવા ફેલાવામાં આવી રહી હતી. ત્યાર પછી અદિતિ સાહે રાહુલ ગાંધી ને ભાઈ માન્યો હતો અને કહ્યું હતું કે રાહુલ ગાંધી ભાઈ છે મારો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ના રાયબરેલી થી કૉંગ્રેસ ની ધારાસભ્ય અદિતિ સિંહ ટૂંક સમયમાં લગ્ન પવિત્ર બંધનમાં બાંધવા જઇ રહી છે.

Loading...

કોંગ્રેસની યુવા MLA અદિતિ સિંહના લગ્ન પંજાબ ના કૉંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની સાથે ફાઇનલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અદિતિ સિંહ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈની સાથે લગ્નના બંધમાં જોડાશે અને લગ્નમાં સાત ફેરા લેશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રિસેપ્શન પણ દિલ્હીમાં જ 23 નવેમ્બરે રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દસીએ કે અદિતિએ એક મીડિયા સાથેની વાતચીત કરતાં પોતાના લગ્નની પુષ્ટિ કરી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અદિતિએ એમ પણ કહ્યું હતું કે, આ લગ્ન તેમના પિતાએ નક્કી કર્યા છે. અને તેમના પિતા ના કહેવાથી આ લગ્ન કરી રહી છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, સમારોહ માટે આમંત્રિતોને લગ્નનો લગ્નના કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અને તેના લગ્ન ની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અદિતિ અને અંગત બન્નેના પરિવાર દાયકાઓથી રાજનીતિમાં સક્રિય છે. અંગદ અને અદિતિ વર્ષ 2017માં ધારાસભ્ય બન્યા અને બંને રાજકીય પરિવારથી આવે છે.અને તે બન્ને ને રાજકારણમાં ખૂબ જ રસ છે. અંગદ સિંહે લગ્નની વાતનો સ્વીકાર કર્યો છે.અને તે પણ આ લગ્ન થી ખુશ છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અંગદ સિંહે વર્ષ 2017માં રાજનતિમાં પ્રવેશ કર્યો અને શહીદ ભગતસિંહ નગરથી ધારાસભ્ય ચૂંટણી જીત્યા. ધારાસભ્ય અંગદ સિંહ દિવંગત દિલબાગ સિંહના પરિવારથી આવે છે. દિલબાગ સિંહ નવાંનગર સીટ પરથી 6 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.અંગદનો પરિવાર પર લાંબા સમયથી પંજાબની રાજનીતિમાં સક્રિય રહ્યું છે.

આ ઉપરાંત જો વાત કરીએ અદિતિ સિંહની તો,અદિતિ સિંહ ઉત્તર પ્રદેશમાં સૌથી યુવા ધારાસભ્યોમાંથી એક છે.અને તે કોંગ્રેસની યુવા દિગ્ગજ ધારાસભ્ય છે.તેઓએ વર્ષ 2017માં 90,000થી વધુ મતોની સાથે રાયબરેલી સદર બેઠક પરથી જીતી મેળવી હતી. અને તે સૌથી યુવા નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમના પિતા અખિલેશકુમાર સિંહ પાંચ વાર રાયબરેલી સીટથી ચૂંટણી જીતી ચૂક્યા છે.આમ તેમનો પરિવાર પણ રાજકારણમાં જોડાયેલો છે.

ઉલ્લેખનીય છે કે, અદિતિ સિંગ કોંગ્રેસના કદ્દાવર નેતા અખિલેશ સિંહની પુત્રી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીની સાથે તેમની સગાઈની અફવા ફેલાઈ હતી.અને રાહુલ ગાંધી સાથે તેમની સગાઈ ની અફવાઓ ફેલાવામાં આવી રહી હતી.

ત્યારબાદ અદિતિ સિંહે રાહુલ ગાંધીની સાથે સગાઈના અહેવાલોને ફગાવી દીધા હતાં અને તેમને પોતાના ભાઈ કહ્યા હતા.અને તેમને કહ્યું હતું કે રાહુલ ગાંધી મારો ભાઈ છે.અદિતિ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના ભાઈ જેવા છે અને તેમને રાખડી બાંધે છે.આમ રાહુલ ગાંધી સાથે ની સગાઈ ની અફવા ને ખોટી પાડી દીધી હતી.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here