

દોસ્ત આજે અમે તમને ખૂબજ જૂની અને દરેક વ્યકિતની લોકપ્રિય સીરિયા વિશે વાત કરવા જઈ રહ્યા છે.આ સિરિયલ રામાનંદ સાગર દ્વારા નિર્મિત કરવામાં આવી હતી અને આ સિરિયલનું નામ રામાયણ હતું.અને આ સીરિયલ દરેક વ્યક્તિના દિલમાં એક સમય રાજ કરતી હતી.અને આ સીરિયલ મા મુખ્ય અભિનય કારણ રામ અને સીતા હતા.અને અમે આજે આ લેખમાં સીતા અને અન્ય પાત્રો વિશે જાણીશું કે હાલમાં તે શું કરે અને પોતાનું જીવન કેવી રીતે જીવે છે.
હવે દરેક મિત્રો ને ખુશી થશે કે પછી એક વાર અભિનેત્રી ને જબરદસ્ત રોલમાં જોઈએ શકો છો તો આવો જાણીએ આ લેખમાં ના માધ્યમથી કે અભિ નેત્રી કઈ સિરિયલમાં જોવા મળેશે. રામાનંદ સાગરની સીરિયલ મા સીતાનું અભિનય કરનાર દીપિકા ચોખલિયા અત્યારના સમયમાં ખૂબ ચર્ચામાં છે.સોસીયા મીડીયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે દીપિકા ચિખલીયા એક વાર પાછો મોટા પડદા પર જોવા મળી શકે છે.અને એવું જાણવામાં આવ્યું છે કે નવેમ્બરમાં મહિના સુધી બાયોપિક બધા જ થીયેટરો માં રિલીઝ થશે.
1990 ના દાયકામાં ટેલિવિઝન પર પોતાની અલગ છાપ બનાવનાર અને સીતાનું અભિનય કરનાર દીપિકા ચોખલિયા આજે ખૂબજ ચર્ચામાં છે.અને મોટા પડદા પર આવવાની છે.ભારતીય રાજકીય નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની બાયોપિક દિનદયાળ એક યુગપુરુષ’ માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. રામાયણમાં સીતાની ભૂમિકા હોવાના કારણે દરેક ઘરમાં સીતાને માતાની જેમ પૂજવામાં આવતા હતા.અને અત્યાર માં પણ તસવીરોમાં માતા સીતા તરીકે પૂજાય છે.રામાંદન સાગર દ્વારા બનાવવા મા આવેલી સિરિયલનું નિર્માણ 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમિયાન દૂરદર્શન પર બતાવવામાં આવી હતી. આના કુલ 78 એપિસોડ પ્રસારણ માટે બનાવવામાં આવ્યા હતા.
રામાનંદ સાગરના આ સીરિયલ દર્શકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવી હતી એટલા માટે 2008 માં દર્શકોની માગ નકરાને ફરીવાર ટીવી સિરીઝ પર મૂકવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે દીપિકા ચિખલીયાએ 1983 માં આવેલી ફિલ્મ ‘સુન મેરી લૈલા’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
દીપિકાએ 1985 થી 1987 સુધી પાથર, ચીસો, ભગવાન દાદા, ઘર સંસાર અને એક મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું.અન તે સમય દરમિયાન સીતા ના રોલના લીધે દીપિકા ચિખલીયાએ પોતાની એક અલગ પહેચાન બનાવી હતી અને તે સમય દરમિયાન સીતાને માતાજીના અજરથી જોતા હતા દરેક વ્યકિતઓ.
સીતાના આ અભિનય ના લીધે તેને તેમણે 2018 માં ગુજરાતી ફિલ્મ નટસમ્રાટમાં કામ કર્યું હતું. હવે તે 2019 માં રાજકીય નેતા જનસંઘના અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન પર કેન્દ્રિત બાયોપિકમાં દ્મમા સિંહની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 નવેમ્બરના રોજ સ્ક્રીનો પર આવશે.અને આ ફિલ્મમાં હીટ જવાઈ ખૂબજ સંભાવના છે કારણ કે આ બાયોપિક એક સત્ય ઘટનાને આધારે પર છે.