રેખાએ કર્યો મોટો ખુલાસો: આ શખ્સ સાથે કર્યા છે લગ્ન, જાણીને તમારો પણ પરસેવો છૂટી જશે

0

બોલીવુડ ની દુનિયાની વાત કરીએ તો કેટલીક અભિનેત્રી આવે છે અને જાય છે. અને દરેક અભિનેત્રી બોલીવુડ ની દુનિયામાં પોતાની એક અલગ પહેચાન બનાવવા માગતી હોય.અને પોતાની અભિનય થી દરેક વ્યકિતઓ ના દિલમાં રાજા કરવા માગતી હોય છે.પરંતુ કેટલીક અભિનેત્રી આ ફિલ્ડ માં સફળ મળે છે.અને કેટલીક અભિનેત્રીઓ ને આ ફિલ્ડમાં સફળ મળતી નથી.

અને અમે આજે એક એવી સફળ અભિનેત્રી વિશે જાણવા જઇ રહ્યા છે.બોલીવુડ દુનિયાની આ અભિનેત્રીને રાણીનું બિરુદ માનવામાં આવતી આ અભિનેત્રી નું નામ છે ,રેખા જી હા દરેક વ્યક્તિ રેખાને ઉળખતા હશે.કારણ કે રેખાએ બોલીવુડ દુનિયામાં ધૂમ મચાવી હતી.અને તેમના સમય માં તે ખુબજ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રીઓ સમાવેશ થતો હતો.અને તેમના જીવનથી સબંધી ઘણા એવા રહસ્ય છે જે તમે ભાગ્ય જાણતા હસે.તો આવો જાણીએ કે રેખાના જીવનના એવા કેટલા રહસ્યો વિશે જાણીએ.રેખાના માંગમાં ભરેલા સિંદૂર વિશે કે પછી એમની સેક્રેટરી ફરજાના ના વિશે જાણવા નો રસ લોકો ને હંમેશા થી રહ્યો.

રેખા ભલે એક અભિનેત્રી છે, પરંતુ તેમના જીવન માં ઘણા એવા રહસ્યો છે, જેનો ખુલાસો અત્યાર સુધી સારી રીતે નથી થયો, જેના કારણે ઘણીવાર એમના વિશે ખોટી ખોટી વસ્તુઓ પણ છાપવા માં આવી છે. જે તમને ખૂબજ પરેશાન કરે છે.જેનાથી તેમના ફ્રેન્ડ નારાજ થતાં હોય છે.અને સોસીયા મીડિયામાં પર ખોટી ખોટી કૉમેન્ટ કરતા નજર આવેછે જેનાથી રેખાનું ખૂબજ દુઃખ થાય છે.

બોલિવૂડ અભિનેત્રી સ્ક્રીન પર પોતાની અદાઓ થી લાખો છોકરાઓ ને ઘાયલ કર્યા, પરંતુ આ બધા ની વચ્ચે સેક્રેટરી ફરજાના ની સાથે એમના સંબંધ ને લઈ ને ઘણા પ્રકાર ના દાવો કરવા માં આવી ચુક્યા છે. એક બુક, જે રેખા ના જીવન પર આધારિત છે, એના લેખક એ ઘણા પ્રકાર ના દાવા કર્યા છે.

32 વર્ષ થી રેખા ની સાથે છે સેક્રેટરી ફરજાના બોલીવુડની દુનિયામાં સફળ અભિનેત્રી રેખા પોતાના જીવનમાં લાખો લોકોને ઘાયલ કાર્ય છે પોતાના અભિનયથી, અને અત્યાર સુધી તેમણે લગ્ન કર્યું નથી.અને લગ્ન ન કરવાનું કારણ છે કે તે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા માગતી હતા પરતું તે.એની સાથે લગ્ન ન થયું એટલા માટે તેમણે લગ્ન કર્યું નથી.

પણ કેટલા દિવસો થી સોસીયા મીડીયા પર એક વાત ખૂબ ચર્ચાને પાત્ર બની છે જે સોસીયા મીડીયા પર ખૂબ વાયરલ થઇ છે.કે રેખાની સાથે કેટલાક 32 વર્ષથી એક સેક્રેટરી સાથે જોવા મળે છે.તેનો મતલબ એ છે કે બંને વચ્ચે ખૂબજ સારા સબંધો છે.પરંતુ આ સત્ય છે કે બંને પોતાને એકબીજા ના વગર અધૂરું સમજે છે, આવા માં આમના સંબંધ ને લઈને ઘણા પ્રકાર ના દાવા કરવા માં આવી રહ્યો છે.

પતિ પત્ની ની જેમ રહે છે બંને અને છેલ્લા 32 વર્ષથી રેખાને સાથે એક યુવતી રહે છે અને રેખાનો પત્ર કાર, મોહનદીપ એ પોતાની બુક ‘Eurekha’ મા રેખા ના વિશે ચોંકાવી નાખવા વાળો ખુલાસો કર્યો છે, જેમાં લખવા માં આવ્યું કે બંને ની વચ્ચે પતિ-પત્ની વાળા સંબંધ છે. આટલું જ નહીં, બંને એક બેડરૂમ માં રહે છે. જોકે, આ પ્રકાર ની વાતો પહેલા પણ ઘણી વાર સોસીયા મીડીયા પર વાયરલ થયેલી છે.અને બંને એકબીજા માટે પરફેક્ટ છે, એટલા માટે આટલા વર્ષો થી સાથે છે.

બેડરૂમ ને લઈને પણ થયો ખુલાસો,રેખાના જીવનથી સબંધી એવી કેટલી વાતો છે જે તમે જાણીને ચોંકી જશો.રેખાના બેડરૂમ જવાની કોઈને પરવાનગી નથી પરંતુ એમની સેક્રેટરી ને જવાની પરવાનગી છે, આવ માં બંને એકબીજા માટે બન્યા છે અને પતિ-પત્ની ની જેમ જ રહે છે. દાવો એ પણ કરવા માં આવ્યો કે બંને એકબીજા ને ઘણી સારી રીતે સમજે છે અને આ વાત પહેલા પણ કરવામાં આવી હતી કે રેખાની સાથે અન્ય સ્ત્રી પણ રહે છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here