ચોખાથી જોડાયેલા છે આ ચમત્કારી ઉપાય બનાવી દેશે તમને એકદમ માલામાલ

0

આપના શાસ્ત્રોમાં ચોખાને સૌથી પવિત્ર અનાજ માનવામાં આવ્યો છે અને પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે.

ચોખા દેવતાઓના સૌથી પ્રિય અન્ન પણ છે અને એટલા માટે એને દેવાંન્ન પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે.

કે જો ચોખાને હળદર અથવા કુમકુમ માં ભેળવીને ભગવાન ને અર્પિત કરવામાં આવે, તો ભગવાન પ્રશંન્ન થઈ જાય છે અને દરેક મનોકામના પુરી કરી દે છે.

ભગવાન ને ચોખા અર્પિત કરવાથી શુ શુ લાભ મળે છે તે આ પ્રકારના છે.

ભગવાન ને ચોખા ચઢાવાથી મળે છે એ લાભ

મળે છે સાચો જીવનસાથી.

જે લોકોના લગન નહીં થયું છે તે લોકો સોમવારના દિવસે શિવલિંગ પર ચોખા અર્પિત કરો. એવું કરવાથી શિવ ભગવાન પ્રશંન્ન થઈ જશ અને મન માગેલું જીવનસાથી આપી દેશે.

તમે આ વાતનો ધ્યાન રાખો કે તમે શિવલિંગ પર કુમકુમ અને હળદર વાળા ચોખાના ચઢાવો. કેમ કે શિવલિંગ પર કુમકુમ અને હળદર ચઢાવુ નિષેધ માનવામાં આવ્યું છે

અને એવું કરવાથી શિવ ભગવાન ક્રોધિત થઈ જાય છે.

ધનની પ્રાપ્તિ થાય છે

રોજ પોતાના ઘરમાં પૂજા કરતા સમય તમે ભગવાનની મૂર્તિની સામે 5 દાણા ચોખા ના ચઢાવી દો. એવુ કરવાથી ભગવાન ખુબજ પ્રશંન્ન થઈ જશે અને તમને ક્યારે પણ ધન કમી નહીં થાય.

થાય છે અનાજમાં વધારો.

અન્નપૂર્ણા ના માતાને અન્નની દેવી માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો અન્નપૂર્ણા માતાની મૂર્તિ ને ચોખાના ઢગલા પર સ્થાપિત કરવામાં આવે.

અથવા રોજ માં ને ચોખા અર્પિત કરવામાં આવે તો માં ઘરમાં ક્યારે પણ અન્નની કમી નહીં થવા દેતી.

રોગોથી રક્ષા થાય.

સૂર્ય ને જળ ચઢાવતા સમય તમે એને ચોખા પણ જરૂર અર્પિત કરો. સૂર્ય દેવ ને રોજ પાંચ ચોખાના દાણા અર્પિત કરવાથી સૂર્ય દેવ પ્રશંન્ન થઈ જાય છે અને તમારી રક્ષા ઘણી રીતના રોગોથી કરે છે.

ગ્રહો ને શાંત રાખીએ.

જો તમારા ગ્રહ શાંત નહીં હોય અને ગ્રહોને લીધે તમારા જીવનમાં પરેશાનીઓ આવે છે. તમે ચોખાથી જોડાયેલા આ ઉપાય કરો.

આ ઉપાયના અનુસાર તમે પાનના પતા પર પાંચ કુમકુમ લાગેલા ચોખા રાખી દો અને આ પતા ને ચોખા સાથે જળમાં પ્રવાહિત કરી દો. દર સોમવારના દિવસે એ ઉપાય કરવાથી ગ્રહ શાંત થઈ જશે.

પુણ્યની થાય પ્રાપ્તિ.

ચોખાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલ માટે તમે મકરસંક્રાંતિ ના દિવસે,પોતાના જન્મ દિવસ પર અને પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન જરૂર કરો.

તમે ચાહો તો ચોખાની જગ્યાએ ગરીબોને ચોખાથી બનેલી ખીર પણ ખવડાવી શકો છો.

ભગવાન ને ચોખા ચઢાવતા સમય રાખો આ વાતોનો ધ્યાન.

તમે પૂજા કરતા સમય ખાલી સફેદ રંગના જ ચોખા ભગવાન ને ચઢાવો

પૂજા દરમિયાન વાપરવા વાળા ચોખા તૂટેલા ના હોય. કારણકે તૂટેલા ચોખાનો પ્રયોગ કરવું શુભ નહીં માનવામાં આવતું અને એવું કરવાથી પૂજા સફળ નહીં થાય છે.

એકાદશીના દિવસે તમે ચોખાનો પ્રયોગ પૂજા દરમિયાન ના કરો અને ના આ દિવસે ચોખાનું સેવન ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here