સૌથી ખતરનાક છે આ સેક્સ પોઝીશન તમેં 100% નહીં જ જાણતા હોવ

0

આપણે બધા જાણીએ જ છીએ કે સેક્સ એ એક ખુબજ આનંદમય પ્રક્રિયા છે. પણ અમુક વખત સેક્સ સજા પણ બની જાય છે દરેક વ્યક્તિ સેક્સ વિશે તો માહિતી હશે જ, પરંતુ સેક્સ કરતી વખતે પુરુષો અમુક બાબતો નું ધ્યાન રાખતાં નથી. સમગમ કરતી વખતે પુરુષ ને અમુક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ, પુરુષ સમાગમ કરતી વખતે અલગ-અલગ પોઝીશન કરે છે.

અમુક પોઝીશન સમાગમ દરમિયાન પુરુષ ને ખુબજ નુકશાન કરે છે. એટલા માટે પુરુષો એ કાળજી લેવી જોઈએ. જ્યારે સેક્સની વાત આવે ત્યારે તેમાં સૌથી પહેલા સેફ સેક્સ વિશે વાત કરવામાં આવે છે. પરંતુ સેફ સેક્સનો મતલબ માત્ર STI કે STD થી સુરક્ષા નહીં પરંતુ સેફ સેક્સનો મતલબ થાય છે. તમે પાર્ટનર સાથે ઈન્ટીમેટ થઈ રહ્યા હોય ત્યારે કોઈ પ્રકારની શારિરીક ઈજાથી દૂર રહો.

જો તમે આ વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે સેક્સની કેટલીક પોઝિશન્સ એવી હોય છે પુરુષો માટે સૌથી ખતકનાક હોય છે. અને તેમાં પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થવાની ભય રહે છે. સમાગમ દરમિયાન અલગ અલગ પોઝીશન લેવાથી પુરુષ ને અમુક ભાગો માં ઇજા થાય છે એટલા માટે આવી પોઝીશન થી પુરુષોને કાળજી લેવી જોઈએ.

તેમ છતાં દરેક પ્રકાર ની કાળજી રાખ્યા પછી પણ પુરુષ ને પેનીસ માં પીડા થવા નો ભય રહે છે. એટલા માટે ઘણીવાર આવી પોઝીસનો ની કાળજી રાખવી જોઈએ. ઘણીવાર રિસ્કી સેક્શુઅલ પોઝિશનના કારણે ઈજા થાય છે. પુરુષોની વાત કરીએ તો તેમને પેનિસ ફ્રેક્ચરનો પણ સામનો કરવો પડી શકે છે.

એવામાં રિસર્ચરોએ કેટલીક એવી સેક્સ પોઝિશન્સ વિશે જણાવ્યું છે જે સાવધાની પૂર્વક ન કરવમાં આવે તો ઈજા થવાનો ભય રહેલો છે. કેટલીક એવી પણ પોઝીશનો હોય છે. જેનાથી પુરુષો ને ઇજા થવાનો ડર લાગે છે. તેમ છતાં અમુક સેક્સ પોઝીશન જો સાવધાની પૂર્વક ના કરવામાં આવે તો પુરુષો પેનીસ પર ઇજા થઇ શકે છે.

એટલા માટે આવી અમુક પોઝીશનો ને કાળજીપૂર્વક કરવા જોઈએ. નીચે અમુક એવી સેક્સ પોઝીશન વિશે જણાવ્યું છે જે કાળજી પૂર્વક ના કરવામાં આવે તો ઇજા થવાનો ભય રહે છે.

ડોગી સ્ટાઈલ

આપણે બધા જાણીએ છીએ કે લોકો સેક્સ દરમિયાન અલગ-અલગ પોઝીશન કરે છે તે પોઝીશન માં એક પોઝીશન છે ડોગી સ્ટાઇલ. આ પોઝીશન સમાગમ દરમિયાન વધુ કરવામાં આવે છે. આ પોઝીશન નો સેક્સ દરમિયાન પુરુષો વધારે ઉપયોગ કરે છે. પરંતુ આ પોઝીશન સેક્સ દરમિયાન કરવામાં આવે તો આ ખુબજ ખતરનાક સાબિત થઈ શકે છે.

રિસર્ચમાં તે વાત સામે આવી છે કે લગભગ 41 ટકા લોકોને ડોગી સ્ટાઈલ સેક્સ કરવા દરમિયાન પેનિસ ફ્રેક્ચરનો સામનો કરવો પડ્યો છે. આ પાછળનું કારણ સેક્સ પોઝિશનમાં રફ પેનિટ્રેશન અને વજાઈનામાં એન્ટ્રી મિસ કરતા સમયે ઈજા થાય છે. આ પોઝીશન દ્વારા પુરુષ ને ખુબજ નુકશાન થાય છે.

આ પોઝીશન દ્વારા પુરુષ ને પેનીસ માં ઇજા થાય છે. પેનીસ માં ઇજા થવી એ પુરુષો માટે ખુબજ ખતરનાક છે એટલા માટે આ પોઝીશન કરતી વખતે ખુબજ કાળજી રાખવી જોઈએ.

મિશનરી

તમે જાણો જ છો કે સમાગમ દરમિયાન પુરુષો ને સ્ત્રીઓ કરતા વધુ મુવમેન્ટ કરવી પડે છે. તેમ છતાં પુરુષો આવા પોઝીસનો છે. તે નથી જાણતા કે આવા પોઝીસનો કરવા એ ખુબજ ખતરના સાબિત થઈ શકે છે. આ પ્રકાર ના પોઝીશન કરવાથી પુરુષો ને પેનીસ માં ઇજા થાય છે. એટલા માટે તેમને આવા પોઝીશન કરતી વખતે ખુબજ ધ્યાન રાખવું જોઈએ.

દુનિયાભરમાં 60 ટકા જેટલા લોકો આ પોઝીશન નો સમાગમ દરમિયાન ઉપયોગ કરે છે. પરંતુ તે નથી જાણતા કે આ પોઝીશન કેટલી ખતરના છે, આ પોઝીશન ખુબજ નુકશાનકારક છે. દુનિયાભરમાં સૌથી વધારે યુઝ થનારી મિશનરી સેક્સ પોઝિશન સંપૂર્ણ રીતે સેફ નથી. અને તેમાં ઘણા ભય છે. આમ તે મેન ઓપ ટોપ પોઝિશનમાં ફ્રેક્ચરનો ભય ઓછો રહે છે.

કારણ કે બધી મૂવમેન્ટ્સ પુરુષો દ્વારા કંટ્રોલ કરાય છે, તેમ છતાં થ્રસ્ત જરૂર કરતા વધારે વધી જાય તો પેનિસ ફ્રેક્ચર થવાનો ખતરો રહે છે. આવા પ્રકાર ના પોઝીશન દ્વારા ઘણા પ્રકાર ની ઇજા થાય છે, જો આ પોઝીશન કાળજી પૂર્વક ના કરવામાં આવે તો પુરુષો ને પેનીસ ને ફ્રેક્ચર થવાનો ભઈ રહે છે. એટલા માટે સમાગમ કરતી વખતે આવા પોઝીશન કાળજીપૂર્વક કરવા જોઈએ.

વૂમન ઓન ટોપ

આ એક એવા પ્રકાર ની સેક્સ પોઝીશન છે જે પુરુષો માટે ખુબજ ખતરનાક સાબિત થઈ શકે છે. આવા પ્રકાર ની પોઝીશન કરતી વખતે પુરુષો એ ખાસ કાળજી લેવી જોઈએ. જો આ પોઝીશન કાળજીપૂર્વક ના કરવામાં આવે તો પુરુષોને ખુબજ નુકશાન થઈ શકે છે.

આ સેક્સ પોઝિશનમાં પુરુષોને ઈજા થવાનો ભય એટલા માટે રહે છે. કારણ કે ફીમેલ પાર્ટનરનું બધુ વજન પુરુષના પ્રાઈવેટ પાર્ટ પર હોય છે. એવામાં જો ફીમેલ પાર્ટનરની મૂવમેન્ટ વધારે રફ, ફાસ્ટ અથવા ટ્વીસ્ટ વાળી હોય તો મેલ પાર્ટનરને સેક્સ ઈન્ઝરી થવાનો ભય રહે છે.

આવા પ્રકાર ની પોઝીશન ખુબજ ઝડપી કે રફ રીતે કરવી ના જોઈએ કારણ કે જો આવી પોઝીશન ફાસ્ટ અથવા રફ કરવામાં આવે તો પુરુષ નું પેનીસ ફેક્ચર થવાનો ભય રહે છે. આ પ્રકાર ની પોઝીશન માં સ્ત્રી નું બધુજ વજન પુરુષ ના પેનીસ પર હોય છે. જો આ પોઝીશન કરતી વખતે સ્ત્રી વધુ પડતી ફાસ્ટ અથવા રફ મુવમેન્ટ કરે તો પુરુષ ને પેનીસ પર ફેક્ચસર થવાની સંભાવના વધી જાય છે.

એટલા માટે સમાગમ દરમિયાન આવા પોઝીશન કરતી વખતે ખુબજ કાળજી લેવી જોઈએ. જો કાળજી લેવામાં ના આવે તો પુરુષ ને પેનીસ માં ઇજા થવાનો ભય રહે છે. એટલા માટે સમાગમ દરમિયાન આવા પોઝીશન કરતી વખતે ખુબજ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે આવા પ્રકાર ના સેક્સ પોઝીશનો પુરુષો માટે ખુબજ ખતરનાક સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here