આ કદાવર BJP નેતાએ વિદ્યાર્થિનીનો બાથરૂમમાં નહાતો વીડિયો બનાવી આપી ધમકી, અને કર્યું શરમજનક કૃત્ય

0

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રેપ અને યૌન શોષણના આરોપમાં ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે.

ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી પીડિતા લોની વિદ્યાર્થીનીનું આ મામલામાં તાજુ નિવેદન સામે આવ્યું છે.પીડિતાનું કહેવું છે કે,ચિન્મયાનંદે મારો નહાતો વીડિયો બનાવ્યો હતો.આ વીડિયોના માધ્યમ થી તે છોકરી સાથે કંઈક અલગજ કરવાનું વિચારી રહ્યો હતો.

આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી તેમણે તેની સાથે રેપ કર્યો હતો. એટલું જ નહીં, પીડિતાનું કહેવું છે કે, ચિન્મયાનંદે રેપ કરતા પણ વીડિયો બનાવ્યો હતો.

તેણે આરોપ લગાવ્યો છે કે, હોસ્ટેલના મારા રૂમથી પણ તમામ પુરાવાને ગાયબ કરવામાં આવ્યા.આ બાજુ પીડિત વિદ્યાર્થીનીના પિતાનું કહેવું છે કે, તેમણે ચિન્મયાનંદના 43 અશ્લીલ વીડિયો એસઆઈટીને સોંપ્યા છે.જેથી નેતા નો પરસેવો છૂટી ગયો હતો.

તેમણે કહ્યું કે,દીકરીનો આપત્તિજનક વીડિયો ગાયબ કરવામાં આવ્યો છે.તેમણે ચિન્મયાનંદ વિરુદ્ધ કલમ 376 અને પૂરાવાને નષ્ટ કરવાની કલમ વધારવાની માંગ કરી છે.સાથે કહ્યું કે,એસઆઈટીની તપાસ સાચી દીશામાં વધી રહી છે.

આ પહેલા પીડિતા જે મિત્ર સાથે રાજસ્થાનથી મળી હતી,તેણે સામે આવી પહેલી વખત એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે.

તેણે કહ્યું કે,યુવતીને બ્લેકમેઈલ કરી ચિન્મયાનંદે તેની સાથે રેપ કર્યો.યુવતીએ તેનાથી ત્રાસી પોતાના ચશ્મામાં લાગેલા હિડન કેમેરાથી તેમનો વીડિયો બનાવ્યો છે.ત્યારબાદ આ કેમેરા માં બધું રેકોર્ડ થયું જેથી નેતા વિરુદ્ધ સાબૂત મળ્યું હતું.

તેણે જણાવ્યું કે,ચિન્મયાનંદની લો કોલેજમાં જ અન્ય છોકરીઓ સાથે તે પણ અભ્યાસ કરતો હતો.તેનું કહેવું છે કે,આ છોકરી સાથે તેને મિત્રતા થઈ તો તે પોતાના સુખ-દુખ મારી સાથે શેર કરવા લાગી અને પીડિતાએ તેને સ્વામી વિશે જણાવ્યું.યુવતીના મિત્રનું કહેવું છે કે,સ્વામીજીએ તેને નોકરી આપી,હોસ્ટેલમાં તેને એક રૂમ પણ આપ્યો.ખાવાનું-રહેવાનું ફ્રી કરાવી દીધુ.મશરૂમ છોકરીને આવી લાલચ આપી ને પોતાની વાર માં ભરમાવી દેતો.

તેનાથી તે ખુશ હતી.પરંતુ, તેને ખબર ન હતી કે,તેની સાથે હવે શું થવાનું છે? તેણે જણાવ્યું કે, યુવતી જ્યારે બાથરૂમમાં નાહવા ગઈ તો ચિન્મયાનંદે પોતાના કોઈ માણસ પાસે ગુપ-ચુપ તેનો વીડિયો બનાવી લીધો.આ વીડિયો બતાવી ચિન્મયાનંદ વારંવાર પીડિતાનું શોષણ કરતો રહ્યો.તેણે કહ્યું કે,પીડિત યુવતીએ જે આરોપ લગાવ્યા છે તે સાચા છે.આ નેતા એ તેના પર ખુબજ ત્રાસ ગુજાર્યો છે.એક વાર અહીં અનેક વાર આવી છોકરીઓને ફસાવી તે તેમની સાથે આવું કૃત્ય કરતો હતો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here