Loading...

શુ તમે પણ તમારા પિતાને કરવા માંગો છો ખૂશ, તો અપનાવો આ સરળ ઉપાય.

0

પિતાને ખુશ રાખવા માટે એક નહિ પણ ઘણા ઉપાયો છે તેમ છતાં ઘણા લોકો તેમના પિતા ને ખુશ કરી નથી શકતા .તેમાં બહુ ઓછા છોકરા જોવા મળે છે તે પોતાના પિતા ને ખુશ રાખવામાં સફળ થાય છે. પિતાને ધધાંના રોકાણ કરવા માટે કેવી રીતે રાજી કરીયે. લવ મેરેજ માટે પિતાને કેવી રીતે કહીયે. પિતાને ડ્રેશ બાઇક સાયકલ માટે તો મનાવી મનાવી શકીએ છીએ.

શું કરીયે તો પિતા ને ગર્વ થાય પિતા એ પહેલીવાર માં કેવી રીતે મનાવીએ શું કરીયે તો પિતા ખુશ થાય દરેક વ્યક્તિ પોતાના પિતા ને ખૂસ કરવા માટે કઈ ને કઈ કરતો રહેછે પણ તેમને ખુશ નથી કરી શકતો .તેના માટે તમારે કઈ અલગ તમારે કઈ અલગ ઉપાય પર વિચાર કરવો પડશે. જેનાથી “અમરીશ પુરી” જેવા ના પિતા જેવાનું મૂડ બદલી શકાય છે.

આ દરેક ઉપાય પિતા પોતાના પુત્ર ને ખુશ કરવા માટે ઉપયોગ કરવા અથવા તેમને સફળ થવા માટે કરે છે. તો તેમના કેટલાક ઉપાયો આજે અમે તમને બતાવીએ છીએ.તો આ ઉપાયો નો હમણાં જ ઉપયોગ કરો કારણ કે સમય આવતા પિતા તમને કોઈ વાત પર ના પાડી ના શકે.

પિતા ની ખુલી ને વખાણ કરવા પોતાના પુત્ર ના વખાણ કરતા પિતા કતરાય છે.તમે ભાગ્યે જ તમારા પિતા ને પોતાના લખાણ .ડ્રેસિંગ અન્ય બાબતો વિસે જણાવી છે. એટલું જ નહીં પણ પિતા ને એવું કહો કે વાહ સુ લાગી રહ્યા છો. પિતા આ ઉંમરના પડાવમાં તેમના ઓછા વખાણ થાય તેવું અનુભવે છે.જ્યાં તેમના વખાણ કરવા મિત્રો ની ખોટ હોય છે. તેવામાં ના તો પત્નીના તો અન્ય તેમના વખાણ નથી કરતા મોટા ભાગના લોકો સફેદ વાળને લઈને તાના મારે નજર સામે આવી જાય છે.

પણ જો તે સમયે તમારા પિતા તમે એવું કહો કે “પપ્પા તમારા વાળ તો હજુ પણ સુંદર છે અને મારા વાળ તો ખરવા ના શરૂ થઈ ગય છે. તમારી ડાળી સારી એટલે તમે આજે આવા કપડાં પહેરી. એટલે અઠવાડિયામાં ટાઈમ પડે ત્યારે વખાણ કરો.

તેના સિવાય કપડાં વાળનો કલર પિતાને ગમતી વસ્તુ ની ખરીદી કરી ને આપો. તથા પિતાને વાળ કપાવવા લઈ જાવ તેમને યાદ કરવો કે હજુ પણ જવાન છે. તેથી પિતા અને પુત્ર વચ્ચે સબંધ મજબૂત બને છે.કારણ કે પિતા પુત્ર ને સુંદર બનાવવા માટે કોઈ કમી છોડતા નથી.તો તમારો ફરજ બને છે કે તમે તમારા પિતા માટે આ ઉપાયો જરૂરી કરો.

પિતાની પસંદ ના કપડાં ની ખરીદી કરો.

ઉમર વધારે હોય એનો અર્થ એવો નથી કે પિતા સુંદર ના દેખાઈ શકે.સુંદર દેખાવા માટે કોઈ આયુષ્ય કે સીમા નથી હોતી.અને જો એવું હોય તો અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, અક્ષય ખન્ના જેવા સ્ટાર આજે પણ સુંદર ના દેખાય

જીહા પોતાના પિતા ને સારી સ્ટાઇલના વાળ કપાવવા. સારા કપડાં પહેરાવવા અને તેમની જવાની માં જે ઈચ્છા ઓ હતી તે જાણી તેને પૂરી કરો.તેના સિવાય તેમને ફિલ્મ જોવા કોફી શોપ માં ફરવા અને મોલ ફરવા લઈ જાવ અને તેમની પસંદ ના કપડાં ખરીદો. તેવી જ રીતે પિતાના જોશના વખાણ કરો. તેથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને પોતાના પ્રત્યે તેમનો વ્યવહાર એક મિત્ર સમાન બનશે.

પિતા પર આધારિત ઘણી પરિવારીક ફિલ્મો છે. તે પણ બતાવો તેનાથી પિતા પૂત્ર વચ્ચે ની ના સમજ ભૂલો સમજાય છે. અને તે ભૂલ સમજાવી છે. અને તેનાથી પણ સબંધ સુધરે છે.સમય મળે ત્યારે પિતા ને આવી ફિલ્મો બતાવો.

જો તમારા પિતા ની ફેવરિટ સ્ટાર ની ફિલ્મ સિનેમાઘર માં આવતી હોય તો તેમને તમે અચૂક જોવા લઈ જાવ તો તેમને એવું લાવશે કે તેમને કે તેમના કોલેજ ના દિવસો પાંછા આવી ગયા અને તેવા માં ઘર નું કોઈ સભ્ય પણ સાથે જય તો પણ વાંધાજનક નથી.

પોતાના બાળક ને બૉલીવુડ અભિનેતા બનાવવા માટે પિતા એ કેટલીક સીમા ઓ પાર કરી. આ અભિનેતા ને ભલે તમે ના જાનતા હોય તો પણ તે તેમની વાર્તા પોતાના પિતા ને કહો.

આવી રીતે મૂળ બદલાય છે. અને મનુષ્યની અંદરનો તણાવ દૂર થાય છે. સાથે સાથે બદલતી દુનિયા વિશે તમે તેમને માહિતી આપો તેનાથી તેમને સમજવા થોડીવાર લાગશે પણ પાછળ નહીં હટે.

મજબૂર પિતા ના છોકરાની આઈ એસ બનબાની વાર્તા સફળતા ની 3 વાર્તાઓ જે દરેક ભારતીયને વાંચવી જોઈએ. પિતા પુત્રના સબંધ ને સમજવા માટે આથી વધારે સારું સુ છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here