સોનાની ચોરી કરવા આ ચોરોએ અપનાવ્યો એવો જુગાડ, જે જાણી ને તમે પણ હેરાન થઈ જશો

0

ચોરી, ચોર ચોરી કરવા આમતો ઘણા બધારસ્તા શોધતો હોઈ છે પરંતુ તે છતાંય તે પોલીસ ના હાથ માં આવીજ જાય છે. પરંતુ ઘણા ચોર ખુબજ સાતીર હોઈ છે. આજે અમે પણ તમને આવીજ એક કહાની બતાવવાના છીએ જે ખુબજ રસપ્રદ છે.

આ સ્ટોરી માં ચોર પોતાની બુદ્ધિ તો વાપરે છે. પરંતુ બીજી જગ્યાએ જ્યાં વાપરવાની છે ત્યાં નહીં. જો કદાચ તેને તેની બુદ્ધિ સારી જગ્યાએ વાપરી હોટ તો આજે તે આવી હાલતમાં ના હોત અને એક સારી જગ્યાએ હોત.

ચોર પાસે ચોરી કરવાના ઘણા પ્રકારના જુગાડ હોય છે, પરંતુ તેમની આ હરકતો સીસીટીવીમાં કેદ થઈ જ જાય છે. આજના સમયમાં નાનામાં નાની દુકાનમાં પણ સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે જેના કારણે ચોરો મોં ઢાંકીને ચોરી કરે છે.

જેથી તેમને ઓળખવા તે પોલીસ માટે અઘરૂં કામ બની જાય છે. આવી જ ઘટના બની તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલી એક જ્વેલરીની દુકાનમાં. જ્યાં અડધી રાત્રે બે ચોરોએ 13 કરોડ રૂપિયાના ઘરેણાની ચોરી કરી.

આ વાતની જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજમાં ખાખા-ખોળા કર્યા અને બંને ચોર દેખાઈ પણ દેખાઈ ગયા પરંતુ બંનેએ શ્વાન અને બિલાડીનું માસ્ક પહેર્યું હતું. લલિતા નામની જ્વેલરી શોપમાંથી બે ચોર 100 કિલો સોનુ લઈને ફરાર થઈ ગયા.

ગત બુધવારે સવારે નવ કલાકે એક કર્મચારીએ દુકાન ખોલી તો તે જોઈને હેરાન થઈ ગયો. તેણે જોયું કે આખી દુકાન ખાલી હતી. જે બાદ તેણે તાત્કાલિક જાણ કરતાં પોલીસ શોપ પર આવી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, શોપની પાછળના ભાગમાં આવેલી દિવાલ તોડીને અંદર ઘુસ્યા હતા.

જે વિસ્તારમાં આ શોપ હતી તે શહેરનો સૌથી ફેમસ વિસ્તાર છે.24 કલાક અહીંયા ચહેલ-પહેલ રહે છે. તેવામાં અહીંયા ચોરી થવી તે સૌથી મોટી વાત છે. એક તો ચોરોએ માસ્ક પહેર્યા હતા ઉપરથી તેમણે ગ્લોવ્ઝ પણ પહેર્યા હતા જેના કારણે તેમની ફિંગર પ્રિન્ટ્સ આવી નહીં.

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ વ્યક્તિએ બુદ્ધિ તો વાપરી પરંતુ ખોટી જગ્યાએ કદાચ તેને તેનો સારો ઉપયોગ કર્યો હોત તો આજે તે આવી હાલત માં નહોત.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here