સુરત: નશામાં ધૂત RPF જવાનનો વીડિયો વાયરલ

0

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર RPF જવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમા જવાન  નશામાં પટકતો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મૂજબ લિંબાયત રેલવે કોલોનીના હદ વિસ્તારમાં RPF જવાન નશામાં ધૂત થઇને જમીન પર પટકાયો હતો. જો કે આ વીડિયો આજનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે આ જવાન ઉધના રેલવે પર ફરજ બજાવે છે. શરાબ પીને રેલેવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.