રસ્તા પર તડપતી છોકરી ને ડ્રાઈવર એ ટેક્સી વેચી ને કરાવ્યો ઈલાજ, બદલામાં છોકરી એ તેની સાથે જે કર્યું તે તમે વિચારી નહિ શકો

0

રસ્તા માં ચાલવા વાળા,વિહિકલ ચલાવવા માટે ગાડી થી ચાલવા વાળા બધા માટે નિયમ બનાવા માં આવ્યો છે. એના પછી પણ દરરોજ વધારે સંખ્યા માં એક્સિડન્ટ થાય છે. કોઈક દુર્ઘટના તો એટલી ગંભીર હોઈ છે કે સામે વાળાની મોત થઈ જાય છે. અને થોડા ખાલી એટલા માટે મારી જાય છે કારણ કે કોઈ તેમની મદદ કરવા વાળું નથી હોતું. આવી ખબરો તમે પેપર માં વાંચતા હશો અને ટીવી પર જોતા હશો. આજ ના સમય માં ટેકનોલોજી વધી ગઈ અને લોકો ના દિલ નાના થઈ ગયા ત્યારે જ તો લોકો રસ્તા માં પડેલા ઘાયલ વ્યક્તિ ની મદદ પણ નથી કરતા, પરંતુ થોડાક દયાળુ લોકો ના કારણે આજે પણ દુનિયા ચાલી રહી છે. રસ્તા માં દુર્ઘટના ને લઈ ને એક એવી જ ખબર સામે આવી છે, જેને વાંચી ને લોકો ની આંખ માં ખુશી ના આંસુ આવી ગયા.એક છોકરી નો અકસિડેન્ટ થયો હતો ઘણા સમય સુધી એ છોકરી રસ્તા માં પડી રહી લોકો એની મદદ કરવા ના બદલે ત્યાં થી જતા રહ્યા અને અમુક અપવાદોં વિડીયો બનાવતા રહ્યા છોકરી રસ્તા માં પડી દર્દ થી કણસતી હતી.ત્યારે એક નવ જુવાન એની મદદે આવ્યો એ એક ટેક્ષી ડ્રાયવર હતો જાણો આગળ વાંચો.

રસ્તા માં તડપતી રહી છોકરી.

રોજ ની જેમ જ એક છોકરી રસ્તો પાર કરીને જઈ રહી હતી, ત્યારે જ તેનો એક્સિડન્ટ થઈ ગયો. એ ત્યાં રસ્તા પર પડી રહી ,કેટલા લોકો એ છોકરી પાસે થી જઈ રહ્યા હતા, પરંતુ કોઈ એ પણ એની મદદ ના કરી. એક ટેક્સી વાળા ની નજર એ છોકરી ઉપર પડી અને એ તેને નજર અંદાજ ના કરી શક્યો, ટેક્સી વાળા એ તરતજ એ છોકરી ને ઉઠાવી , ટેક્સી માં બેસાડી અને દવાખાને લઈ ગયો. આ ઘટના યુપી ના સહારનપુર ની છે. જ્યાં તે ટેક્સી ડ્રાઈવરે એ છોકરી ની જાન બચાવી.

ટેક્સી ડ્રાઈવર નું નામ રાજવીર છે. રાજવીર જ્યારે છોકરી ને લઈ ને દવાખાને પહોંચ્યો તો ડોક્ટરે કહ્યું કે છોકરી નું ઓપરેશન કરવું પડશે અને તેનામાટે બે લાખ રૂપિયા જોઈશે. રાજવીર પાસે વિચારવાનો સમય ન હતો, તેને તરતજ ટેક્સી વેચી દીધી , અને અઠીલાખ રૂપિયા લઇ લાવ્યો.બતાવી દઈએ કે રાજવીર ની ટેક્સી જ તેની રોઝી રોજગાર હતી. ટેક્સી ચલાવી ને જ તે પરિવાર નું પેટ ભરતો હતો. અને હાલ માં જ તેને પોતાના માટે નવી ટેક્સી લીધી હતી. ટેક્સી વેચી તેને છોકરી ની જાન બચાવી, અને પછી સારું થઈ ગયા પછી છોકરી તેના ઘરે જતી રહી.

ડ્રાઈવર ભાઈ ને આપ્યું સમ્માન.

છોકરી જ્યારે પુરી રીતે સારી થઈ ગઇ તો તેને રાજવીર ના ઘરે જવાનું મન બનાવી દીધું. જ્યારે તે તેનું ઘર શોધી તેના ઘરે પહોંચી તો ત્યારે છોકરી એ કહ્યું કે મારૂ ભણવાનું પૂરું થવાનું છે, અને તેનું કન્વોકેશન છે. છોકરી નું નામ આશીમાં હતું. આશીમાં એ કહ્યું કે રાજવીર ને તેની આ ખુશીના મોકા પર આવું પડશે. રાજવીર ની ઘર ની હાલત ઠીક નહતી, તેને રીક્ષા વેચી દીધી હતી, તો પણ એ આશીમાં ને ના પાડી શક્યો.જ્યારે આશીમાં ના બોલાવ્યા પર રાજવીર તેની ઘરડી માં સાથે યુનિવર્સીટી પહોંચ્યો, તો બધા ના પાછળ જઈ ને બેસી ગયો. કાર્યક્રમ ચાલુ થયો, અને રાષ્ટ્રપતિ એ સૌથી પહેલા આશીમાં નું નામ બોલ્યા. આશીમાં ને ગોલ્ડ મેડલ થી સમ્માનિત કરવામાં આવાની હતી.

આશીમાં મેડલ લીધા તેના ભાઈ રાજવીર પાસે ગઈ, અને કહ્યું કે આ ગોલ્ડ મેડલ નો હકદાર તો મારો ભાઈ છે. અને તેની સાથે થયેલી બધી ઘટના વિશે કહ્યું. લોકો ને જ્યારે આ વાતની ખબર પડી તો બધા ભાવુક થઈ ગયા. આશીમાં એ તેના ભાઈ ને એક ટેક્સી આપી દીધી અને તેની સાથે રહેવા પણ લાગી. આવી રીતે આપણે પણ એક સારા નાગરિક અને ભલા માણસ ની જેમ જરૂરત પડે તો કોઈ પણ ની મદદ કરી દેવી જોઈએ.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here