‘નાગિન-3’નું ટીઝર રિલીઝ થયું

0

‘નાગિન’ની સીઝન-3નું ટીઝર રિલીઝ થઈ ગયુ છે. તેને કલર્સ ચેનલના યૂકે ટ્વિટર હેન્ડલ પર લોન્ચ કરવામાં આવ્યુ છે. જોકે, ટીઝરમાં લીડ કાસ્ટની ઝલક મળી ન શકી. આ ટીઝરમાં ફક્ત એટલુ બતાવ્યુ છે કે, બે વ્યક્તિ એક યુવતીને ઉંચકીને લઈ જઈ રહ્યાં છે અને તેને એક જગ્યાએ લઈ જઈને ફેંકી દે છે, જ્યાં ઘણાં સાંપ હોય છે. ચર્ચા છે કે, આ વખતે ઈચ્છાધારી નાગિનના પાત્રમાં ‘કબૂલ હે’ ફેમ સુરભિ જ્યોત જોવા મળશે પણ ટીઝરથી તેની કોઈ ઝલક તેમાં જોવા મળતી નથી. ‘નાગિનની સીઝન 1 અને 2માં મૌની રોયે ઈચ્છાધારી નાગિન શિવન્યાનું પાત્ર ભજવ્યુ હતુ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here