Loading...

પત્નીએ પોતાના પતિને ભાભી સાથે કંઢગી હાલતમાં જોઈ ગઈ પછી – જાણો પછી શું થયું

0

માર લગ્નન જીવન તો સારી રીતે ચાલતા હતા પણ મને ખબર ના હતી કે મારા પતિનું ભાભી સાથે કોઈ અફેર હશે અને મેં જયારે તેમને ભાભી સાથે એક દિવસ કઢંગી હાલતમાં જોયા. ત્યારે મને ખબર પડી કે તેમના અફેર ચાલી રહ્યાં છે. તો ચાલો જાણીએ આગળની વાત.

મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે.

જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું. એ થોડા દિવસ પહેલાની વાત છે જયારે રજા હતી. વાત એકાદ મહિના પહેલાની છે.

રવિવારની રજા હતી. મારા સાસુ-સસરા ઘરે નહોતા, અને મારા જેઠ પણ બહાર ગામ ગયેલા હતા. ઘરમાં હું, સાહિલ અને મારી જેઠાણી મોના એમ ત્રણ જ લોકો હતાં. સાહિલ આમ પણ મોનાની ખૂબ જ ક્લોઝ હતા. જોકે, મને તો એમ જ હતું કે આ તો દિયર-ભાભી વચ્ચેનો નિર્દોષ પ્રેમ હશે.

બંને ખૂબ મસ્તી પણ કરતાં, જેમાં ક્યારેક તો હું પણ સામેલ થઈ જતી.પણ મને ખબર નહતી કે તે બંને ના અફેર ચાલે છે જયારે મેં તેમને કઢંગી હાલતમાં જોયા ત્યારે મને ખબર પડી કે તેમના અફેર ચાલે છે. રવિવારે બપોરે અમે લોકો જમીને સૂતા હતા. અચાનક મારી ઊંઘ ખૂલી અને મેં જોયું કે સાહિલ બેડ પર નહોતા. મને એમ કે તેઓ કદાચ બહાર કોઈ દોસ્તને મળવા ગયા હશે. હું ચા બનાવવાની તૈયારી કરતી હતી ત્યારે મને થયું કે મોનાદીદીને પણ ચા પીવી હોય તો તેમને પણ પૂછી લઉં.

હું તેમના રુમમાં ગઈ, તેમનો દરવાજો અડધો ખૂલ્લો હતો. તે દિવસે મારા જેઠ તો ઘરે હતા નહીં, એટલે મેં કશુંય વિચાર્યા વિના દરવાજો ખોલી દીધો. અચાનક દરવાજો ખૂલવાથી મોના તો ડઘાઈ ગઈ હતી, પણ તેમના કરતાં વધારે આંચકો તો મને લાગ્યો. મારા જેઠાણી એક વ્યક્તિ સાથે તેમના રુમમાં કઢંગી હાલતમાં હતાં. અને તે જે એકબીજા સાથે કરી રહ્યા હતા તે જોઈને મને આશ્ચર્યજનક લાગ્યું તેમને જોઈને મારી હાલત તો કાપો કાપ થઈ ગઈ.

મારા પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ. કારણકે, જે વ્યક્તિ સાથે તેઓ પ્રેમાલાપ કરી રહ્યાં હતાં તે બીજો કોઈ નહીં, પણ મારો પતિ સાહિલ હતો. હું અંદર ગઈ ત્યારે બંને ડરી ગયા અને પોત પોતાના કપડાં સરખવા કરવા લાગ્યા કારણે કે જે એ હાલતમાં હતા. સાહિલ તો તે જ ક્ષણે ત્યાંથી નીકળી ગયો. હું તો જાણે પથ્થરની મૂર્તિ હોઉં તેમ ત્યાં જડ બનીને ઉભી રહી ગઈ હતી.

મારા હાથપગ ધ્રૂજી રહ્યાં હતાં, અને મને કંઈ સમજાઈ જ નહોતું રહ્યું કે આ એક જ સેકન્ડમાં શું થઈ ગયું. જોકે, મોના સ્વસ્થ થઈ ગઈ હતી. તેણે જ મને તેના રુમમાં બેસાડી, મારા માટે પાણી લાવી, અને પછી મને કહ્યું કે તું થોડી રિલેક્સ થઈ જા, પછી મારે તને કંઈક કહેવું છે.

એમને કહ્યું કે મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ છે અને આ ભૂલ હું ક્યારે નહિ કરું અને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. રડતાં-રડતાં મેં તેમને પૂછ્યું કે હવે શું કહેવાનું બાકી છે? જે હતું તે મેં મારી નજરે જોઈ લીધું છે. મોનાએ પોતાની ભૂલ કબૂલતા કહ્યું કે તેમનાંથી ભૂલ થઈ ગઈ છે.

પણ સાથે તેમણે મને એમ પણ પૂછ્યું કે શું હું તેની પાછળનું કારણ નહીં જાણવા માગુ? તેમની આ વાત સાંભળી મને નવાઈ લાગી. પોતાના પતિને પડતો મૂકી બીજાના પતિ સાથે હવસ સંતોષવા પાછળનું વળી શું કારણ હોઈ શકે?

હું એટલી શોકમાં હતી કે એમની કહેલી વાત મારા મગજમાં ક્યાંના ઘુસી અને મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો મેં તેમની સાથે કોઈ વાત ન કરી અને હું તેમના રુમની બહાર નીકળી ગઈ. સાહિલ ઘરમાં નહોતા. તે ક્યાં ગયા હતા તે પણ મને ખબર નહોતી, અને જાણવામાં મને કશોય રસ પણ નહોતો.

મારું માથું હજૂય ભમી રહ્યું હતું. ઘરમાં મારાં અને મારા મોના સિવાય કોઈ નહોતું. થોડીવાર પછી તે મારા રુમમાં આવ્યાં અને બોલ્યાં,‘તારી હાલત હું સમજી શકું છું. પણ મારી હાલત પણ તું સમજે તેવી આશા રાખું છું.’

એ મારા રૂમ આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે હવે શું મોઢું લઈને મારી સામે આવે છો શરમ આવતી નહિ. ‘મારા પતિ સાથે આવી કરતૂત કરતાં રંગેહાથ પકડાયા પછી તમે શું મોઢું લઈને તમારી હાલત મને જણાવવા આવ્યા છો? તમારામાં શરમ જેવું કંઈ છે કે નહીં?’ ત્યારે તેઓ બોલ્યા, ‘મને ખબર છે કે અમે જે કર્યું તે સમાજની દ્રષ્ટિએ ખોટું છે, પરંતુ તેનું કારણ સાહિલ નહીં પણ મારો પતિ છે.’

એમને જે વાત મને કહી હતી એમાં મને કશું ના ખબર પડી મેં વિચાર્યું કે આ બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે તેમાં વળી મારા જેઠની શું ભૂમિકા હોઈ શકે. મોનાએ પછી કહ્યું, ‘મારો પતિ એટલે કે તારો જેઠ ક્યારેય બાપ બની શકે તેમ નથી.

તે મારી શારીરિક જરુરિયાત પણ સંતોષી શકે તેમ નથી. એટલે જ હું અને સાહિલ આટલા નજીક આવ્યા. અમારી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધ છે. પણ હું તારા લગ્નજીવન પર તેની કોઈ આંચ નહીં આવવા દઉં. સાહિલ જેટલો મારો છે, તેટલો તારો પણ છે.’

કોઈ ફિલ્મી સ્ટોરી ચાલી રહી હોય તેવો મારા ઘરમાં તે દિવસે ઘાટ સર્જાયો હતો. મોના મને સતત સમજાવી રહી હતી કે ઘરની વાત ઘરમાં જ રહી જાય તો સારું. તેણે આજ પછી પોતે સાહિલથી દૂર રહેશે તેવું પણ વચન આપ્યું. આ દરમિયાન સાહિલ પણ આવી ગયો, અને તેણે પણ મારા પગે પડી માફી માગી અને આ વાત કોઈને ન કહેવા મને આગ્રહ કર્યો.

મેં પણ દિલ મોટું રાખી મોના અને સાહિલને માફ કરી દીધાં. હું આ સમગ્ર પ્રકરણ ભૂલવા પ્રયાસ કરી રહી હતી ત્યાં વળી એક નવો ધડાકો થયો. મોના હાલ પ્રેગનેન્ટ છે. તેણે જ મને કહ્યું હતું કે મારા જેઠ તો પિતા બનવાને સક્ષમ નથી.

સ્વાભાવિક છે કે તેના ગર્ભમાં જે બાળક છે તે સાહિલનું જ હશે. મોનાની પ્રેગનેન્સીની વાત સાંભળતાં જ મારા જૂના જખમ ફરી તાજા થઈ ગયા છે. હવે મને સ્યૂઈસાઈડ કરવાના વિચાર આવે છે. શું મારે સાહિલને છૂટાછેડા આપી દેવા જોઈએ? શું મારે મોના અને સાહિલનો ભાંડો ફોડી નાખવો જોઈએ?

જવાબ: ભાભી સાથે અફેર હોવા છતાં તમારી સાથે લગ્ન કરી તમારા પતિએ તમારો વિશ્વાસઘાત કર્યો છે. આવા વ્યક્તિ પર કેટલો ભરોસો મૂકી શકાય તે હવે એક પ્રશ્ન છે. વળી, તમારા કહ્યે મોના અને સાહિલ એકબીજાથી દૂર થઈ જશે તે વાત પણ માનવી જરા અઘરી છે.

આમ છતાં પણ જો તમે તમારું લગ્નજીવન ટકાવી રાખવા ઈચ્છતા હો તો તે આપની મરજીની વાત છે. જોકે, હવે મોના સાથે એક જ ઘરમાં રહેવું તમારા માટે મુશ્કેલ બનશે. તમે આટલું થયા છતાં સાહિલને છોડવા તૈયાર ન હો તો કમસેકમ તમારા માટે સાહિલ મોનાને છોડવા તૈયાર થાય તે જરુરી છે. માત્ર વાતોથી નહીં, ખરેખર તેવું કરીને પણ તે બતાવે.

જો તમે અલગ પણ ન થાઓ, અને સાહિલ મોનાથી દૂર પણ ન થાય તો તમારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જશે. તે વખતે તમે કોઈને કહેશો તો દુનિયા તમને જ મૂર્ખ માનશે અને સામે સવાલ કરશે કે તમને આ બધું પહેલાથી ખબર હતી તો પછી તમે અત્યારસુધી ચૂપ કેમ રહ્યાં?

તમારા જેઠ મોના અને સાહિલના રિલેશનથી માહિતગાર હશે જ, અને તેમાં તેમની મૂક સહમતિ પણ હશે. જે વ્યક્તિ પોતે જાણે છે કે તે પિતા બનવાને સક્ષમ નથી, તેની પત્ની પ્રેગનેન્ટ થાય તો સ્વાભાવિક છે કે તેને પત્નીના આડાસંબંધો વિશે જાણ હોય જ.

તમારે હવે આ અંગે બીજા કોઈને નહીં તો કમસેકમ તમારા સાસુ-સસરાને તો કહી જ દેવું જોઈએ. તે પોતે પણ આ વાતથી અજાણ હશે કે કેમ તે એક પ્રશ્ન છે, કારણકે એક જ છત નીચે રહેતા લોકો એકબીજાની આટલી વાત પણ ન જાણે તે વાત માનવી જરા મુશ્કેલ છે.

તમારા સાસુ-સસરા આ અંગે શું સ્ટેન્ડ લે છે તે સૌથી મહત્વનું છે. જો તે તમારો પક્ષ લેવાને બદલે મોનાને સપોર્ટ કરે તો પછી તમારા માટે સાહિલને છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. પરંતુ જો તે તમારા પડખે રહે તો કદાચ તમે લગ્નનજીવન ટકાવવા અંગે વિચાર કરી શકો છો.

તમે ઈચ્છો તો તમારા મા-બાપને પણ આ અંગે વાત કરી શકો છો, કાયદાકીય વિકલ્પ પણ વિચારી શકો છો. જો તમારા લગ્નનજીવનમાં છે કોઈ આવી સમસ્યા છે તે અમને તમે ઇમેલમાં સવાલ કરી શકો છો અને અમે તમને તેના ઉકેલ જરૂર બતાવીશું અને તમારી ઓળખ ગુપ્ત રાખીશું

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here