મંગળવારે કરો આ ચમત્કારી ઉપાય, હનુમાનજી દાદા કરશે બધા દુઃખ દૂર,આવા થશે ફાયદા

0

હનુમાનજી કળિયુગમાં ચમત્કારિક દેવતા છે, હનુમાનજી દાદાને પૃથ્વી ઉપર હાજરાહજુર દેવ તરીકે ઓળખવામાં આવે છે, માં સીતાએ આપેલા વરદાનથી હનુમાનજી દાદાને કળિયુગમાં પણ અમર માનવામાં આવે છે, અને તેના પરચા પણ મળતા રહેતા હોય છે, ત્યારે આજે હનુમાનજી મહારાજના 5 એવા ઉપાયો બતાવીશું જે કરીને તમે જીવનમાં સુખ,શાંતિ,વૈભવ, લક્ષ્મી, દીર્ઘાયુ પામશો.

મંગળવાર એ હનુમાન મંદિર એ કરી લો આ ઉપાઇ જીવન ના બધા દુઃખ બજરંગબલી કરશે દૂર.

જો વ્યક્તિ ના જીવન માં ખુશીઓ છે તો વ્યક્તિ ના જીવન માં દુઃખ પણ આવે છે, સમય ન અનુસાર વ્યક્તિ ને બધી પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે.જો આપડે આજ કાલ ના સમયની વાત કરીએ તો આજકાલ ના સમય માં લોકો ના જીવન માં ખુશીઓ ઓછી દુઃખ વધારે છે, કોઈ પણ વ્યક્તિ પોતાના દુઃખ ને જલદી થી જલદી છુટકારો પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે, જો તમારા જીવન માં પણ દુઃખ છે તો તમે હનુમાન જી ના સરન માં અવસ્યા જાવ, હનુમાનજી પોતાના સરન માં આવેલા બધા ભક્તો નો બેડો પાર કરે છે, જેમ કે તમે બધા લોકો જાણો છો, મંગળવાર નો દિવસ હનુમાનજી ને પ્રસન્ન કરવા નો સવ થી સારો દિવસ માનવામાં આવ્યો છે. તમે મંગળવાર ના દિવસે હનુમાનજી ની કૃપા પ્રાપ્ત કારીશકો છો.

મહાબલી હનુમાનજી ને સંકટ હરનારા માનવામાં આવ્યા છે, એ વ્યક્તિ ના જીવન માં ચાલી રહેલા કઠિન થી કઠિન મુશ્કેલી ને પણ પલ ભર માં દૂર કરે છે, જો તમારા જીવન માં કોઈ પણ પ્રકાર ની કોઈ પણ મુશ્કેલી કે દુઃખ ચાલી રહ્યું છે તો તમે મંગળવાર ના દિવસે કોઈક ચમત્કારી ઉપાય જરૂર અજમાવો, જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવન ની બધી મુશ્કેલીઓ મહાબલી હનુમાનજી દૂર કરશે અને એમના આશીર્વાદ હંમેશા તમારી સાથે બન્યા રહેશે.

મંગળવાર ના દિવસે કરો આ ચમત્કારી ઉપાય.

દરેક વ્યક્તિ પોતાના નજીવન ને ખુશ બનાવવા નું ચાહે છે, જો તમે પણ તમારા જીવન માં ખુશીઓ પ્રાપ્ત કરવા માંગો છો, અને પોતાની બધી મુશ્કેલીઓ થી હંમેશા માંટે છુટકારો પવા માંગો છો તો તમે મંગળવાર ના દિવસે હનુમાનજી ના મંદિર માં જઇ ને એક નારિયેળ પર સિંદૂર થી સાથીઓ પડીદો અને હનુમાનજી ને અર્પિત કરીદો અને હનુમાન ચાલીશા નો પાઢ કરો, આ ઉપાય કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

જો તમારા જીવન માં કઢીને પરિસ્થિતિ ઓ ચાલી રહી છે તો, તમે મંગળવાર ના દિવસે કોઈ પણ હનુમાન મંદિર માં જાવ અને તમારા જોડે એક લીંબુ અને ચાર લવિંગ લઇ જાવ, આ પશ્ચાત તમે હનુમાન જી ની મૂર્તિ ને સામે લીંબુ ના ઉપર ચાર લવિંગ લગાવીને ચડાવીદો, અને હનુમાનજી ના મંત્ર ઓમ એ બ્રિમ હનુમતે , શ્રી રામ દુતાંય નમ નો 108 વાર જાપ કરો, જ્યારે તમે આ માત્ર નો જાપ કરી લો ત્યારે તમે હનુમાનજી પાસે તમારી મનોકામના પુરી થાઈ તેવી પ્રાર્થના કરો, અને લીંબુ ને તમારી સાથે લઈ જાવ, આ ઉપાય ને કરવાથી થોડાક જ દિવસ માં તમારા જીવન માં જે પણ કઠિન પરિસ્થિતિઓ ચાલી રહી છે, તેનાથી તમને છુટકારો મળશે.

મંગળવાર ના દિવસે કોઈ પણ જુના હનુમાનજી ના મંદિર એક ભીનું નાળિયેર લઇ ને જાવ અને હનુમાનજી ની મૂર્તિ ની સામે ઊભા રહીને નાળિયેર ને માથા થી પગ સુધી સાત વાર ઉતારીને ફોડી નાખો, અને શાંત વાર હનુમાન ચાલીશ નો પાઢ એ મંદિર માં બેસી ને કરો, જો તમે આ ઉપાય કરો છો તો આનાથી તમારા જીવન ની બધી મુશ્કેલી દૂર થશે , પરંતુ તમારે આ વાત નું દયાન રાખવું પડશે, કે તમને આ ઉપાય કરતા હોઈ તે વખતે કોઈ પણ વ્યક્તિ રોકે અથવા ટોકે નહીં નહીંતર તમને આ ઉપાય નો લાભ મળશે નહીં, જો તમે આ ઉપાય સફળતાપૂર્વક પૂરો કરો કરી લો છો તો એનો લાભ તમને 7 દિવસ માં નજર આવા લાગશે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here