‘ઉર્વશી રૌતેલા’ લાલ ડ્રેસ માં દેખાઈ રહી છે એક દમ હૉટ, ફોટા જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ, જોવો ફોટોગ્રાફ્સ..

0

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસો મા પોતાની આવનારી ફિલ્મ પગલપંતી માં બીઝી છે તે છતાં પણ તે સોસીયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ છે ઉર્વશી એવી અભિનેત્રી છે જે અમુક સોસીયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ રહે છે ઉર્વશી આ દિવસો મા પોતાના ફોટા અને વિડિયો સોસીયલ મીડિયા ઉપર તેમના ફ્રેન્ડની સાથે શેર કરે છે અને એમના હાલ માજ ઉર્વશી એ હોટ રેડ ડ્રેશમા.

તેના અમુક ફોટા ઓ શેર કરી છે ઉર્વશી ના ફોટા તેમના ફ્રેન્ડ ને ખૂબ આવી રહ્યા છે તેમના ફ્રેન્ડ આ ફોટા ઉપર સેક્સી અને હોટ જેવા કોમેન્ટ કરી રહ્યા છે જુવો ફોટા ઓ. ઉર્વશી એ આ ફોટાની સાથે તેમની આવનારી ફિલ્મ પાગલ પન્તિ ના સોન્ગનું એક લિંક પણ આપી છે.

આ ડ્રેશ મા ઉર્વશી ફ્રેન્ડ ને ઘણી હોટ લાગી રહી છે આ વાત નો અંદાજો તેમની કોમેન્ટ જોઈ ને લગાવી શકાય છે.

ઉર્વશી આ ડ્રેશ ની સાથે પોની ટેલ વાળા હેયર સ્ટાઈલ માં જોવા મડી છે આ હેયર સ્ટાઇલ તેમના લુક ને કમ્પ્લીટ કરે છે.

તમને જણાવી દઈએ કે પગલપંતી એક કોમેડી ફિલ્મ છે જેમાં જ્હોન અબ્રાહમ પુલકિત સમ્રાટ અરસદ વરસી ની સાથે અનિલ કપૂર ઉર્વશી અને ઈલિયાની જોવા મળશે.

ઉર્વશી ઇન્ટરવ્યુ મા જણાવી ચુકી છે કે તેમને આ ફિલ્મ સાથે ઘણી આશા છે. સંજય દત્ત સ્ટાટર સિંગ સાહબ ધ ગ્રેટ થી બોલિવૂડ મા એન્ટ્રી લેનારી ઇર્વશી એક જોરદાર ડાન્સર પણ છે આ ફિલ્મ માં તેમના નૃત્ય નો કિરદાર પણ જોવા મળશે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here