US માં દેખાઈ આલિયા ભટ્ટની જોરદાર અદા, ક્યારેક મિત્ર સાથે તો ક્યારેક સ્ટાઈલિશ પોઝમાં

0

બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ ના કરોડો ફ્રેન્ડ છે તે જેટલી વાર ફિલ્મો ના કારણે લોકો ના દિલમાં જગ્યા બનાવે છે તેજ ફોટા તેમના ફ્રેન્ડ ને ખૂબ ગમે છે.

આલિયા પણ તેમના ફોટા દરરોજ શેર કરે છે આવા સમયે આલિયા અમેરિકા મા છે ત્યાંના લેટેસ્ટ ફોટા આલિયા એ ઇન્સ્ટગ્રામ ઉપર શેર કર્યા છે આ ફોટા વાઇરલ થઈ રહ્યા છે.

આ ફોટા ને શેર કરતા આલિયા એ લખ્યું હતું જો તમારી બારી માંથી સૂર્યના કિરણો આવે અને તમારી સાથે કોઈ ફોટોગ્રાફર મિત્ર હોય તો પછી શુ જોઈએ.

આ સેલ્ફીને શેર કરતા આલિયા ભટ્ટ એ કેપશન મા લખ્યું મારા દિમાગ માં પૂરૂ બ્રહ્માંડ છે.

આલિયા તેના મિત્ર સાથે યુ એસ મા માજા માણતી જોવા મડી.

આ ફોટો ને શેર કરતા લખ્યું પોટાટો એન્ડ લીક

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here