વધારે મેકઅપનાં કારણે ખુબજ ટ્રોલ થઈ હતી બોલિવૂડની આ અભિનેત્રીઓ – જુઓ તસવીરો

0

કોઈ પણ છોકરી માટે તેની સુંદરતા સૌથી વધુ જરૂરી હોય છે. દરેક ઇચ્છે છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાઈ, બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ હાજર છે જે આકર્ષક દેખાવા માટે વિવિધ સર્જરી કરાવી ચૂકી છે. ત્યાં કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ખૂબ વધારે મેકઅપ લગાવે છે. તેના ચહેરા પર એટલા પિમ્પલ્સ અને ડાઘા છે કે તેને છુપાવવા માટે તેમને મેકઅપની જરૂર પડે છે.

જો તમે આ અભિનેત્રીઓને વગર મેકઅપે જોઈ લેશો  તો તેમને ઓળખવું મુશ્કેલ થઈ જશે મેકઅપનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે પરંતુ આ મેકઅપ જો ખરાબ રીતે કરવામાં આવે તો તમારી સુંદરતામાં વધવાને બદલે ઓછી થઈ શકે છે અને તમે એટલા ખરાબ દેખાઈ શકો છો કે તેનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે.

આવું ક્યારેક ક્યારેક થાય છે બોલિવૂડની અભિનેત્રીઓની સાથે.હંમેશાં ટિપ ટોપ અને સારી દેખાતી આ અભિનેત્રીઓના લુકમાં પણ સ્પોર્ટ થઈ હતી જ્યારે તેમનો મેકઅપ ખૂબ ખરાબ હતો. હાલમાં રાનુમંડલ તેના ભારે મેકઅપ માટે સોશિયલ મીડિયા પર વધારે મજાક થયો હતો.આવામાં આજની આ પોસ્ટમાં અમે તમને 8 એવા સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે ખરાબ મેકઅપની કારણે ટ્રોલ થઈ ગઈ હતી.

1. સોનમ કપૂર

આ તસ્વીરના કારણે સ્ટાઇલ આઇકોન તરીકે જાણીતી સોનમ કપૂર ખુબ ટ્રોલ થઈ હતી. આ તસવીરમાં તેનો ખરાબ મેકઅપ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

2. રાખી સાવંત

બોલીવુડની કંટ્રોવર્ષી રાની રાખી સાવંતને એક વખત નહીં પરંતુ ઘણી વાર ખરાબ મેકઅપને કારણે ટ્રોલ ટ્રોલ થઈ ચૂકી છે. આ તસવીર જોયા પછી ઘણા લોકો તેમને પુરુષ કહેવા લાગ્યા છે.

3. પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા આજે હોલીવુડ સ્ટાર છે પરંતુ તેની તસવીર જોઇને તમને ચોક્કસ આશ્ચર્ય થઈ જશો. આજે ઉપરથી લઈને નીચે સુધી પરફેક્ટ દેખાતી પ્રિયંકા પણ ખરાબ મેકઅપ માટે ટ્રોલ થઈ હતી.

4. રાનુ મંડલ

રાનુમંડલની હાલમાં તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે આ ઉંમરે ભારે મેકઅપ માટે ટ્રોલ થઈ હતી. ઉંમર હજુ પણ સારી છે મેકઅપ તેની સ્કિન ટોનને બરાબર નથી લાગી રહ્યો.

5. કંગના રનૌત

બોલિવૂડની ક્વીન કંગના આમ તો હંમેશા પરફેક્ટ મેકઅપમાં જોવા મળે છે પરંતુ એક સમયમાં તે ઓવર મેકઅપને કારણે તે ટ્રોલ થઈ ગઈ હતી.

6. ગૌરી ખાન

આમ તો ગૌરી દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે પરંતુ તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં ખરાબ મેકઅપ માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

7. શ્રીદેવી

દિવંગત અભિનેત્રી શ્રીદેવીને પણ ખરાબ મેકઅપ માટે ટ્રોલ કરવામાં આવી છે.જેમ કે આ તસ્વીરમાં તમે જોઈ શકો છો, તેમનો મેકઅપ કેટલી ખરાબ રીતથી કરવામાં આવ્યો છે.

8. એશ્વર્યા રાય

દુનિયાની સૌથી સુંદર મહિલાનું મેકઅપ તમે આ ફોટામાં જોઈ શકો છો. જોકે, તે આમાં પણ સુંદર લાગી રહી છે પરંતુ તેનો મેકઅપ ખૂબ જ ખરાબ છે, જેના કારણે તે ટ્રોલ પણ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here