બજેટ રજૂ થયા બાદ શું થયું મોંઘું અને શું થયું સસ્તું? ક્લિક કરો અને જુઓ

0

1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારનું ન્યૂ ઈન્ડિયા નું બજેટ રજૂ કર્યુ હતું. બજેટના વક્તવ્યમાં અરૂણ જેટલીએ ખેડૂતો, ગરીબ, યુવા, ગૃહિણી અને વ્યવસાયી લોકોને ખુશ કરવાના પ્રયાસ કર્યા હતાં. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં અમે ખેડૂતોની આવકને બમણી કરી દઇશું. તો સરકારે જે નિર્ણયો કર્યા તેના પરથી ઘર વપરાશની કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થઇ. જ્યારે કેટલીક સસ્તી થઇ. બજેટમાં વરિષ્ઠ નાગરિકોને ડિપોઝીટમાં રાહત આપવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોએ 50 હજાર સુધી ટેક્સ ચૂકવવો નહીં પડે.

મોંઘું

 • ટીવી-મોબાઈલના ભાવમાં વધારો
 • વિદેશી મોબાઈલ, લેપટોપ
 • ઈલેક્ટ્રોનિક્સ અને ફૂડ પ્રોસેસર પર 5  ટકા કસ્ટમ ડ્યુટી વધારાઇ.
 • મેડિકલ બિલ પર 15 હજારની છૂટ મળશે નહીં.
 • એલસીડી-એલઈડી-ઓએલઈડી ટીવીના સ્પેરપાર્ટસ પર કસ્ટમ ડ્યુટી વધારી 15 ટકા કરવામાં આવી.
 • કાર-મોટરસાઇકલ
 • ફ્રૂટજ્યુસ
 • પરફ્યુમ
 • બુટ-ચપ્પલ
 • સોનું અને ચાંદી
 • શાકભાજી
 • સનસ્ક્રીન
 • સનટેન, મેનીક્યોર, પેડિક્યોરનો સામાન, ડેંચર ફિક્સેટિવ અને પાવડર, ડેન્ટલ ફ્લૉસ
 • શેવિંગ પહેલા અને બાદમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ, નાવવાનો સામાન, પરફ્યુમવાળા સ્કેંટ સ્પ્રે
 • ટોયલેટ સ્પ્રે
 • રેશમી કપડાં, ડાયમંડ
 • કુત્રિમ જ્વેલરી, સ્માર્ટ ઘડિયાળ
 • ફર્નિચર, ગાદલા, લેમ્પ, હાથ અને પૉકેટ ઘડિયાળ, સાઈકલ, સ્કૂટર, પેંડલ કાર, પૈડાવાળા રમકડાં.
  આઉટડોર રમતો, સ્વિમિંગ પુલમાં ઉપયોગ કરવામાં આવતા સાધનો.
 • સિગરેટ અને લાઇટર

સસ્તું

 • એલપીજી (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)
 • પ્રિપેઇડ લેધર
 • સિલ્વર ફૉયલ
 • પીઓસી મશીન
 • ફિંગર સ્કેનર
 • માઈક્રો એટીએમ
 • આઇરિસ સ્કેનર
 • સૌર બેટરી
 • દેશમાં તૈયાર થનારા ડાયમંડ
 • ઈ-ટીકિટ પર સર્વિસ ટેક્સ ઓછો કરાયો.
 • બિન પ્રોસકેટેડ કાજુ
 • કાચો માલ
 • એસેસરીઝ
લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here