Loading...

આ લોકો ની વિચિત્ર ફેશન જોઈ ને તમે તમારા હાસ્ય પર કંટ્રોલજ નહિ કરી શકો, જુઓ આ અજીબો ગરીબ ફેશન

0

આ દુનિયામાં ફેશન ને લઈને લોકો વધારે ચર્ચા માં આવે છે. ફેશન એક એવી વસ્તુ છે જે વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડે છે. પણ ઘણી વખત ફેશનના ચક્કરમાં એવા લોચા વાગી જતા હોય છે કે તે ફેશન તેમની મજાકનો મુદ્દો બની જતો હોય છે. આજે અમે તમને એવા કેટલાક વ્યક્તિઓ બતાવીશું જેમની ફેશન બાકી લોકોને પાછળ છોડવાવાળી છે.

આનથી નાનું બીજું શું હોઈ.

આ ભાઈ ની સામે ભલભલી એકટ્રેસ પણ ફીકી પડી જાય. આ ભાઈ ની સ્ટાઇલ જોઈ ને તમે તમારી હસી ને રોકીજ નહિ કરીશકો. આભાઈ ને લાગે છે તે કોઈ બીચ પર આવ્યા છે. પરંતુ આ ભૂલી ગયા છે કે તે એક સ્ટોર પર છે.

આનાથી વધારે રંગીન બીજુ શું હોય.

લાગે છે આ ભાઈ ખુબજ રંગીન મિજાજ ના છે માટે જ તે આટલા બધા રંગીન કપડાં પહેરીને આવ્યા છે. રંગીન કપડાં નો સવાલ નથી. પરંતુ આ ભાઈ એ જે કોમ્બિનેશન બુટ અને મોજા નું કર્યું છે. તે ખરેખર મુર્ખામી જ કેહવાઈ.

આમાં કશું કહેવું અઘરું છે

આ ભાઈ પોતાની ફિગર નો દેખાવ કરે છે. લાગે છે આ વ્યક્તિ ના પેન્ટ નું કાપડ ખુંટ તું હશે માટે તેને પેન્ટ નીચું કરી દીધું પરંતુએ ભાઈ ભૂલી ગયો કે પેન્ટ હદ થી વધારે નીચે થઇ ગયું છે.

મગજ ઘૂટણની નીચે આવી ગયું

હવે આ બેહેન ને કોણ સમજાવે કે બોટલ નોઆવો ઉપયોગ ના થાઈ પરંતુ એક જોતા આ સારું કેહવાઈ અત્યારે પ્લાસ્ટિક ધરતી ને નાશ કરવા જય રહ્યો છે માટે આ આઈડિયા સહારો પણ કેહવાઈ.

આ જોઈને લોકો ગભરાઈ જશે

લાગે છે આ એજ ભાઈ છે જેને હોટેલ ની ચેર નું કવર બનાવ્યું છે. કવર બનાવતા વધેલા કાપડનું પોતાના માટે શૂટ બનાવી દીધું. જો કોઈ પણ વ્યક્તિ આ ભાઈ ને રાત્રે જોઈ લે તો તે ગભરાઈ જશે.

કેટલાક ફેશન ડિઝાઈનર્સે રાજીનામું આપી દીધું

આ ભાઈ ની ફેશન ની તો વાત જ ના થાઈ ક્યાં નેટ ને ક્યાં કાપડ મૂકવું આ કોઈ આ ભાઈ પાસે થી શીખે કેમકે ભાઈ ની ફેશન ખુબજ વિચિત્ર છે.

રાત્રે આ પહેરીને બહાર નીકળવાની મનાઈ

આવા કપડાં પહેરીને કોઈક ને સામે જાય તો કોક ડરીને ભાગી જાય. આ ભાઈ એ આ સર્ટ સ્પેશ્યલ ડિજાઇન કરાવ્યું છે.

ડ્રાઈવર તાત્કાલિક ભાગી જ ગયો

હવે આવા અડધા કપડાં વાળા બોડી ગાર્ડ સામે આવે તો શું કરે કોઈ ભાગીજ જાય ને ભયંકર મંદી ને કારણે આ ભાઈ નું બજેટ લો છે.

ટોપી ઈન્ડસ્ટ્રીમાં નવી ક્રાંતિ

આ વ્યક્તિ ટોપી માં નવી વેરાઈટી લઇ ને આવ્યા છે. જેનાથી સામેથી આવતી અડચણ રૂપ વસ્તુ ને ટાળી સકાય કેહવું પડે આ ભાઈના દિમાગ માં જબરજસ્ત કીડો છે.

કંઈક અલગ કરવાની ઈચ્છાને પૂર્ણ કરી

લાંબા સમયથી આ બેહન ને કંઈક અલગ કેવું હતું માટે જાતેજ પોતાના માટે અલગ વેરાઈટી માં કપડાં બનાવ્યા છે. જે સિંગલ પીસ માં છે. જેનાથી સવારે પેહરવામાં બોવ સમય પણ ના લાગે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here